________________
વિક્રમના સત્તરમા સૈકે.
25
પામેલા અને જૈન અને જૈનેતરમાં એકંદરે એક સરખી રીતે અતિ માન પામેલા તથા ઉપાધ્યાયજી શ્રીમદ્યશેાવિજયજી જેવા સમર્થ પુરૂષથી સ્તવના પામેલા મહાત્માના સંબંધમાં આવી સ્થિતિ પ્રાપ્ત થાય તે અતિ ખેદ્યના વિષય છે, પરંતુ જે આ શરીરને સાધન માત્ર ગણે છે, નામને અર્થ વગરનુ ગણે છે, અને માન મતગજપર તેને કાજીમાં લેવા સારૂ સ્વારી કરે છે, તેને આ ખામતમાં ઘણી દરકાર રહેતી નથી. આથી આનંદઘનજી પાતે પાતાનું ચરિત્ર લખે એ તા મનવા જોગ જ હતું નહિ અને અન્ય કોઇએ લખવા પ્રયત્ન કર્યો નહિ હાય અથવા તે સંબંધમાં કાંઈ લખાયું હેશે તે હજુ તે પ્રાપ્ત થયું નથી; પરિણામે જેમ દરેક મા પુરૂષના નામ ક્રૂતી અનેક દંતકથાઓ જોડાઈ જાય છે તેમ આ મહાત્માના સંબંધમાં પણ બન્યું છે. તેના સંબંધમાં બહુ વાતે સંપ્રદાયથી ચાલ્યા કરે છે અને તેમાંની ઘણીખરી એવા પ્રકારની છે કે તેમાંથી સત્ય હકીકતને શોધી કાઢવી તે પણ મુશ્કેલ પડે તેમ છે. અનેક દંતકથાએ અને વાર્તાએ જે નામની આસપાસ ફ્રી વળે અને જનહ્રદયમા ઘર કરે તે વાતમાં માટે ભાગે અતિશયાક્તિ અથવા કલ્પનાના અંશ ભળવા સભવિત ધારી શકાય, પણ એટલું તે એ સાથે એકઅવાજે કહી શકાય કે જે નામની ક્રૂતી અનેક દંતકથા ચાલતી હૈાય અને જે વાતને લેકે આટલાં વરસ થયાં પણ ભૂલી શક્યાં ન હાય તે વાતના અધિષ્ઠાતા પુરૂષ પ્રાકૃત જનસમાજથી સારી ભૂમિકા ઉપર કાઈ પણ કારણથી આઢ થયેલા હેાવા જોઈએ. સાધારણ માણસની આજીમાજી અતિ મહત્ત્વવાળી અર્થગૌરવથી ભરપૂર દતકથાએ ફી વળતી નથી. આ મહાત્મા સંબધી કાંઇક પ્રાપ્ય હકીકત લખી તેનું સમાજમાં કયું સ્થાન છે અને હેવું જોઇએ તેપર લેાકોના વિચાર જાણશું અને આપણે પણ તત્સંબંધી વિચાર કરશું. એ બધું જાણવા પહેલાં આ મહાત્મા સબંધી જે જે હકીકતા અન્યને પૂછવાથી મળી આવી છે તેમાંની આધારભૂત જણાતી વાતાનું રૂપદર્શન કરી લઈએ.
A
વિક્રમના સત્તરમા સી.
વિક્રમના સત્તરમા સૈકા જૈન કામને માટે બહુ અગત્યના છે. મુસલમાનાના ત્રાસથી ધાર્મિક પુસ્તકાની તથા ક્રિશની થયેલી પાયમાલી તથા જાન માલની અસ્થિરતાને લીધે લગભગ ચારસો પાચસ