________________
૧૫
ઢગલા એકઠા થાય છે. તેવા પ્રકારના દુઃખાના યાગ થાય ત્યારે સકલ લોકોથી લજ્જા પમાડનાર, નિંદનીય, ગહણીય, ખિસા કરાવનાર દુર્ગુછા કરાવનાર, સથી પરાભવ-અપમાન પમાય તેવા દુઃખી જીવિતવાળા થાય છે. તેવા સમયે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાદિ ગુણાથી દૂર થાય થાય છે, રહિત થાય છે અનેક મુશ્કેલીઓથી મેળવેલા ચિંતામણી રત્ન અને કલ્પવૃક્ષથી અધિક કિંમતી મનુષ્યભવ હારી જાય છે, અથવા ધર્મથી સર્વથા હારી જાય છે.
વિરાધક આત્માની ઉત્તરાત્તર અવસ્થાએ
જેઓ સમ્યગ્દન જ્ઞાન ચારિત્રાદિ ગુણાથી અતિશય વિપ્રમુક્ત થાય છે, એટલે તેઓ આશ્રવદ્વારને રોકી શક્તા નથી. તે કારણે મોટા પાપકર્મના નિવાસભૂત અને છે. તે કમના અંધક અને છે એટલે કેદખાનાના કેન્રી સરખા તે પરાધીન બને છે. તેથી સ અકલ્યાણુ-અમંગલની જાળમાં ફસાય છે. ત્યાંથી છૂટવું અતિશય મુશ્કેલ અને છે, કારણ કે ઘણાં કર્કશ ગાઢ બદ્ધ પૃષ્ટ નિકાચિત એવી કની ગ્રન્થી-ગાંઠ એકદમ તાડી શકાતી નથી. તે કમ-ગ્રન્થીના કારણે એક એ ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચાર ઈંન્દ્રિય, પાંચ ઈન્દ્રિય-પણે, નારકી, તિય ચ, કુમનુષ્યપણામાં વગેરે અનેક પ્રકારના શારીરિક માનસિક દુઃખ અનુભવવાં પડે છે, અશાતાવેદનીય ભાગવવાં પડે છે. હે ગૌતમ ! આ કારણે એમ કહેવાય છે કે એવા કેટલાક આત્માઓ હાય છે કે જે તેવા ગીતા ના ગચ્છમાં રહી ગુરુકુળવાસ સેવે છે અને કેટલાક સર સસાર–રસિક આત્માએ શુરુકુળ વાસ સેવતા નથી. ગુરુમહારાજના ગુણાતિશય
ગુરુએ તા સર્વ જગતના જીવા-પ્રાણીઓ—ભૂતા—સવાના ઉપર વાત્સલ્યભાવ રાખનાર માતા-પિતા સમાન હોય છે, પછી ગચ્છના વાત્સલ્યની વાત કયાં ખાકી રહી ? વળી શિષ્યા અને સમુદાયના એકાંત હિત કરનારા, પ્રમાણેાપેત પથ્ય, આ લેાક અને પરલેાકના સુખને આપનાર એવા · આગમાનુસારી હિતેાપદેશને આપનાર હોય છે. દેવેન્દ્રની સમૃદ્ધિપ્રાપ્તિ કરતાં પણ શ્રેષ્ઠ અને અનુપમ ગુરુમરાજના ઉપદેશ હાય છે. ગુરુમહારાજ સંસારના દુઃખી આત્માને ભાવઅનુક'પાથી જન્મ જરા મરણાદિક દુઃખથી આ ભવ્યજીવા અતિશય