________________
ગુરુકુળવાસ સેવન લાભ સર્વ પ્રકારે કુશીલ સંસર્ગને ત્યાગ કરીને ઉન્માર્ગમાં પ્રવેશ કરેલા સમુદાય કે જે વેષથી આજીવિકા કરનાર હોય, તેવા ગરછમાં વાસ કરતા હોય તેમને નિવિધ્રપણે કલેશવગર શ્રમણપણું સંયમ તપ અને સુંદર ભાવની પ્રાપ્તિ ન થાય, એટલું જ નહિ પરંતુ મોક્ષ પણ તેનાથી દૂર રહેલો છે. હે ગૌતમ! એવા પણ પ્રાણીઓ છે કે જેઓ ઉન્માર્ગમાં પ્રવેશ કરેલા ગચ્છમાં વાસ કરીને ભવની પરંપરામાં ભ્રમણ કરે છે. અર્ધ પહેર, એક પહોર, એક દિવસ, એક પક્ષ, એક માસ કે એક વર્ષ સુધી પણ સન્માર્ગમાં પ્રવેશ કરેલા ગચ્છમાં ગુરુકુળવાસમાં રહેનાર સાધુ હે ગૌતમ! લીલા-લહેર કરતે, આળસ કરતે,. નિરુત્સાહવાળી બુદ્ધિ કે ઉત્સાહવાળી બુદ્ધિ કે મનથી રહેતું હોય, પરંતુ મહાનુભાગ એવા ઉત્તમ સાધુના પક્ષને દેખીને મંદઉત્સાહવાળા સાધુઓ પણ સર્વ પરાક્રમ પૂર્વક ઉદ્યમ કરીને ઘોર–વીર એવા તપસંયમ-સ્વાધ્યાય કરવા ઉત્સાહિત થાય છે. વળી સાક્ષી–શંકા-ભયલજાથી તેનું વીર્ય ઉલ્લસિત થાય છે. હે ગૌતમ! જીવના ઉછળેલા વાપી જન્માન્તરમાં કરેલા પાપ હદયના ભાવથી બાળી નાખે છે. માટે નિપુણતાથી સન્માર્ગમાં પ્રવેશ કરેલા ગચ્છને તપાસીને તેમાં સંયતમુનિએ જીવનપર્યત નિવાસ કરે. મુનિઓ કેવા ગુણવાળા હેય?
શત્ર અને મિત્ર પક્ષમાં સમાનભાવ વતતે હોય, આશાતના. કરવામાં ભય રાખનારા હોય, પિતાના અને બીજાના આત્માનો ઉપકાર કરવામાં ઉદ્યમી હોય, અત્યંત સુનિર્મલ-વિશુદ્ધ-અંત:કરણવાળા હેય,. છછવનિકાય ઉપર અત્યંત વાત્સલ્ય કરનારા હોય, અત્યંત અપ્રમાદી,, વિશેષ પ્રકારે જાણેલા શાસ્ત્રના સદ્ભાવવાળા મુનિ હોય, રૌદ્ર અને આત ધ્યાનથી રહિત, સર્વત્ર બેલ વીર્ય પુરુષકાર પરાક્રમને ન ગોપવનાર, એકાંતે સાધ્વીના વહોરેલા પાત્રા કપડા વગેરેને ભગ ન કરનાર, ધર્મનો અંતરાય કરવામાં ભય રાખનાર, તત્ત્વ તરફ રુચિ કરનાર, એકાંત સ્ત્રી–ભેજન–ચોર-રાજ-દેશની કથા તથા આચારથી ભષ્ટ થએલાની કથા ન કરનાર, સર્વ પ્રકારની વિકથા કરવાથી વિપ્રમક્ત, ૧૮ હજાર શીલાંગને આરાધક, સમગ્ર રાતદિવસ દરેક સમયે