Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूर्यप्रशप्तिसूत्रे यानि, यदि पुनः परिपूर्णानि मण्डलानि शुद्धयन्ति राशिश्व पश्चात् निर्लेपो जायते तदा तत् अयनसंयानै निरंशं सत् रूपयुक्तं नास्ति, न च तत्रायनराशौ रूपं प्रक्षिप्यते इति । तात्पर्यार्थः । तथा कृत्स्ने-परिपूर्णे राशौ भवत्येकं रूपं मण्डलराशौ प्रक्षेपणीयं, भिन्ने-खण्डे अंशसहिते राशौ इत्यर्थः । द्विरूपे मण्डलराशी प्रक्षेपणीये, प्रक्षेपे च कृते सति यावान् मण्डलराशि भवति तावन्ति मण्डलानि तावतिये ईप्सिते पर्वणि भवन्ति । तथा यदि ईप्सितेन पर्वणा ओजो रूपेण-विषमलक्षणेन गुणकारो भवति, तत आदिरभ्यन्तरे मण्डले द्रष्टव्यः । युग्मेतु-समलक्षणे तु गुणकारे आदिर्बाह्ये मण्डलेऽवसेयः । एष करणगाथा समूहाक्षरार्थः । अथ भावना प्रोच्यते-यथा कोऽपि पृच्छति-युग्मादौ प्रथमं पर्व कस्मिन्नयने कस्मिन् वा मण्डले समाप्तिमुपयाति ? तत्र प्रथमं पर्वपृष्टमिति वामपाधै पर्वसूचकः एककः स्थाप्यते, ततः तस्यानुश्रेणिदक्षिणपार्श्वे एकमयनं तस्य चानुश्रेणि एकं मण्डलं मण्डलस्य इस प्रकार से यदि जो परिपूर्ण मंडल शोधित हो जावे एवं राशि भी निर्मल हो जाय तो अयन संख्यान से रूप युक्त नहीं होता, अयन राशि में रूप का प्रक्षेप नहीं होता, यही तात्पर्यार्थ कहा है। परिपूर्ण राशि होने पर एक रूप मंडल राशि में प्रक्षेपनीय होता है, माने खण्डरूप अंशराशि में प्रक्षेप किया जाता है, द्विरूप मंडल राशि में प्रक्षेपणीय होता है, प्रक्षेप करने पर जितनी मंडल राशि होती है, इतना मंडल उतने इप्सीत पर्व में होते हैं, जो ईप्सीत पर्व से जिस रूप से विषम लक्षण गुणाकार होता है, उस से आदि अभ्यन्तर मंडल में देखा जाता है, यही करणगाथासमूह का अर्थ कहा है, अब इसकी भावना कही जाती है कोई पूछता है कि-युग की आदि में प्रथम पर्व किस अयन में अथवा किस मण्डल में समाप्त होता है ? यहां पर प्रथम पवे पूछने से धामपार्श्व पर्व सूचक एक की स्थापना की जाती है, तत्पश्चात् श्रेणि के दक्षिण पार्श्व में एक अयन तदनन्तर उसका अनुश्रेणी में एक मंडल एवं मंडल की કરીને બધાને મેળવવા. આ રીતે જે પરિપૂર્ણ મંડળ શોધિત થઈ જાય અને રાશિ પણ નિર્મલ થઈ જાય તે અયન સંખ્યાથી રૂપ યુક્ત થતી નથી. અયન રાશિમાં રૂપને પ્રક્ષેપ થતો નથી, એજ આનું તાત્પર્ય છે. પરિપૂર્ણ રાશી થાય ત્યારે એક રૂપ મંડળ રાશીમાં ઉમેરવામાં આવે છે. અર્થાત્ અંડરૂપ એ રાશીમાં ઉમેરાય છે, દ્વિરૂપ મંડળ શશિએ પ્રક્ષેપણીય હોય છે. પ્રક્ષેપ કરવાથી જેટલી મંડળ રાશી હોય એટલા મંડળ તેટલા ઈચ્છિત પર્વમાં થાય છે, જે ઈચ્છિત પર્વથી જે રીતે વિષમ પ્રકારનો ગુણાકાર થાય છે, તેને અત્યંતર મંડળમાં દેખવામાં આવે છે. આ જ કારણ ગાથા સમૂહને અક્ષરાર્થ કહેલ છે. હવે તેની ભાવના બતાવવામાં આવે છે-કોઈ પૂછે છે કે–યુગની આદિમાં પહેલું પર્વ કયા અયનમાં અને કયા મંડળમાં સમાપ્ત થાય છે? અહીંયાં પહેલું પર્વ પૂછવાથી વામપાર્શ્વ પર્વસૂચક છે તેથી એકની સ્થાપના કરવામાં આવે છે. તે પછી શ્રેણીના દક્ષિણ
श्रीसुर्यप्रतिसूत्र : २