________________
M
ધ્યાત્મ સાર
જો મુનિવ્રત છેડી શકાય તેમ ન હેાય તે, દૃ ભરહિત રહેવુ જોઇએ.
परिहर्तुं न यो लिंगमप्यलं दृढ रागवान् । संविज्ञपाक्षिकः सस्या निर्दजः साधुसेवकः ॥ १३ ॥
ભાષા—જે પુરૂષ વ્રત ઊપર લાગેલા દઢ રાગને લઇને લિંગ એટલે મુનિ વ્રત પણ મુકવાને સમર્થ ન હોય, તેણે સ’વિજ્ઞ સવેગના પક્ષ લઇ દભ રહિત સાધુના સેવક થવું. ૧૩
વિશેષા—જે પુરૂષને મુનિધમ ઉપર દઢ રાગ થયે હાય, અને તેથી કરીને તે મુનિલિંગને છેડવાને સમર્થ થઈ શકે તેમ ન હોય તે, તેણે સવેગના પક્ષ લેવા, અને ભના ત્યાગ કરી સાધુના સેવક થવું. કહેવાનો આશય એવા છે કે, જે સુનિયમ ઉપર દૃઢ રાગ હાય તા, તેણે દલના સથા ત્યાગ કરવા. દલથી સુનિધને ધારણ કરવા નહીં. ૧૩
દંભના ત્યાગીને થાડી ચતના હાય તે પણ નિર્જરા થાય છે.
निर्दभस्यावसन्नस्याप्यस्य शुकार्यभाषिणः । निर्जरां यतना दत्ते स्वरूपापि गुणरागिणः || १४ ||
ભાષા—અવસન્ન એટલે અવસેદ પામેલે હાય, પણ સિદ્ધાંતના શુદ્ધ અર્થના કહેનાર, અને “ભથી રહિત એવા ગુણ