________________
૩.
Pak PHIL
h
૧
繁
ઉપર, આઠમા ગુણસ્થાને આવે છે. અપૂર્વ ન કર્યો હૈય તેવા, રણુ=પરિણામ કે અધ્યવસાય. આ ગુણસ્થાને રહેલા આત્મામાં પૂર્વ કદી ન થયા હાય તેવા વિશુદ્ધ અધ્યવસાયે થાય છે. અહી સમકાળે પ્રવેશેલા જીવાના અધ્યવસાચેમાં વિક્ષિત, કાઈ પણ સમયે પરસ્પર વિશુદ્ધિમાં નિવૃત્તિ તłાવત હેાવાથી આ ગુરુસ્થાનનું ‘ નિવૃત્તિકરણ એવું પણ નામ છે.
(૯) અનિવૃત્તિ ભાદર સ‘પરાયઃ-મહીંથી જીવાના ક્ષપક અને ઉપશમક એવા બે વિભાગ પડેર છે. કેાઈ જીવા અહી થી માહેને મારતા મારતા આગળ વધે છે, તે ફાઈ જીવા માઢને દબાવતા દબાવતા અાગળ વધે છે. માહને
૩
૧. અથવા અપૂર્વ=પૂર્વ ન કયુ હોય તેવુ કરણુ=કરવુ તે અપૂર્વ કહ્યુ. આ ગુણુસ્થાને રહેલા આત્મા વિશુદ્ધ અધ્યવસાયે ના અળે સ્થિતિધાત. રસધાત, ગુણશ્રેષ્ટિ, ગુણસક્રમ અને સ્થિતિબ`ધ એ પાંચ અપૂર્વ પૂર્વ ન કર્યાં હેાય તેવા કરે છે.
૨. યપિ માં ગુણસ્થાનકથી પણ ક્ષપક અને ઉપશમક એવા ભેદ પડે છે, પશુ તે ચેાગ્મતાની અપેક્ષાએ છે, કાયની અપેક્ષાએ નહિ. કારણ કે ત્યાં મેાહની એકપણ પ્રકૃતિના સ ́પૂર્ણ ક્ષય કે ઉપશમ કર્તા નથી. આ ગુરુસ્થાને આવનાર જીવ અવશ્ય ઉપરના ગુણસ્થાને ચઢીને મેહતા ક્ષય કે ઉપશમ કરતા હૈાવાથી, જેમ રાજ્યને યેાગ્ય કુમારને રાજા–યુવરાજ કહેવામાં આવે છે તેમ, ઉપચારથી તેને ક્ષક કે ઉપશમક્ર કહેવામાં આવે છે. મુખ્યતયા તા નવમા ગુણુસ્થાનથી ક્ષપક ઉપશમક એવા એ ભેદ પડે છે.
૩ ક્ષપક અને ઉપશમ એમ એ શ્રેણિ છે. ક્ષેપક શ્રેણિથી ચઢનાર મેાહને મારે છે, ઉપશમ શ્રેણિથી ચઢતાર મોહને આવે છે. ક્ષપક શ્રેણિથી ચઢનારને ‘ક્ષેપક ’ અને ઉપરામ શ્રેણિથી ચઢનારને ઉપશમક ′ કહેવામાં આવે છે.
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org