________________
૩૭
‘પ્રમત્ત સંચત’ એવું પણ નામ છે. પ્રમત્ત એટલે પ્રમાદ ચુત. સંયત એટલે સાધુ, પ્રમાદ યુક્ત સાધુનું ગુયુસ્થાન તે પ્રમત્ત સંયત.
(૭) અપ્રમત્તસંયતા–જેમાં સંયત-સાધુ અપ્રમત્તછે–પ્રમાદ રહિત છે તે અપ્રમત્તસંયત ગુણસ્થાન. સંત-સાધુ અપ્રમત્ત બને છે ત્યારે સાતમા ગુણસ્થાને આવે છે. છઠ્ઠા ગુણસ્થાને રહેલે આત્મા વિકાસના પંથે આગળ વધવા બાધક ને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. છઠ્ઠા ગુણસથાને આવ્યા પછી આગળ વધવામાં સૂક્ષ્મ પ્રમાદ બાધક બને છે. જે કે સ્થૂલ પ્રમાદ ઉપર વિજય મેળવી લીધો છે, પણ હજી સૂમ (વિમૃતિ, અનુપયોગ વગેરે) પ્રમાદ નડે છે. આથી તે તેના ઉપર વિજય મેળવવા પ્રયત્ન કરે છે. વિજય મેળવીને સાતમાં ગુણસ્થાને ચઢે છે. પણ થોડી જ વારમાં પતન પામીને છઠ્ઠા ગુણસ્થાને આવે છે. ફરી સવ ફેરવીને સાતમા ગુણસ્થાને ચઢે છે. ફરી પડીને છઠ્ઠા ગુણસ્થાને આવે છે. ફરી સાતમા ગુણસ્થાને આવે છે, ફરી છઠ્ઠા ગુણસ્થાને આવે છે. જેમ લડવૈયો સંપૂર્ણ વિજય મેળવતાં પહેલાં યુદ્ધમાં છેડે વિજય પ્રાપ્ત કરે છે, પછી શેડો પરાજય પણ પામે છે, ફરી થડ જય પામે છે, તે ફરી ડે પરાજય પામે છે, એમ જય-પરાજયને ક્રમ ચાલ્યા કરે છે. તેમ અહીં સાધુરૂપ લડવૈયાને પ્રમાદ રૂપ શત્રુ સાથે લડાઈ કરવામાં જય-પરાજય થયા કરે છે.
(૮) અપૂર્વકરણ-છઠ્ઠાથી સાતમે, સાતમાથી છો એમ ઝેલા ખાતે આત્મા જે સાવધાન ન રહે તે નીચે ફેંકાઈ જાય છે. જે સાવધાન રહે-અધિક અપ્રમત્ત બને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org