Book Title: Siddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
o
o
o
|
શ્રી સિદ્ધચક્ર ※※※※※※※※
※※※※※※※※ - શું જૈન સૂત્રોમાં સ્પાદ્વાદ નથી ? સિદ્ધસેન દિવાકરસૂરિએ તેને અનેકાંતવાદ તરીકે પર
સ્થાપના ક્યું - નિત્યપદાર્થમાં વિકાર ન થાય કે માનમાં ફેર ન થાય એ બરોબર * સિદ્ધાચળનું પ્રમાણ ન્યૂનાધિક થાય છે તો તે શાશ્વત કેમ? * સ્તુતિ-સ્તવ અને સ્તોત્ર કોને કહેવાય? ૭૨ પર્યુષણા અને આરાધના ૭૩ અનિયતા આદિ ૧૨ ભાવના (ગેય) ૭૪ આગમોદ્ધારકની અમોઘ દેશના આત્મા અને તેનું નિત્યાનિત્યપણું ૭૫ સમાલોચના ૭૬ પર્યુષણ પર્વનું ઉત્તમ ધ્યેય ૭૭ સાગર સમાધાન
તપચિંતવણીના કાઉસ્સગ્નમાં છેલ્લે સોલઉપવાસ આદિ કેમ લેવાતુ નથી? - ખરતરગચ્છવાળા બીજા ઉપવાસે છઠ્ઠ ઈત્યાદિ કહે છે કે કેમ? ૧ નંદિસૂત્રની ચૂર્ણમાં દર્શન અને ચારિત્રને મોક્ષમાર્ગ તરીકે કેમ લીધા? - જ્ઞાનકિયાભ્યાં મોક્ષ એમ કહેવાય કેમ? ૭૮ વર્ષનું અંતિમ નિવેદન ૭૯ છઠ્ઠા વર્ષનો વિવિધ-વિષયકમ ૮૦ થવું જોઈતું સાધર્મિકોનું ભાવવાત્સલ્ય
ને
|
o
o
o
-
sssssssssssssssssss