________________
૧૨
દક્ષિણ હિંદના એક યા બીજા એમ સર્વે મુખ્ય મુખ્ય રાજ્યકર્તાની મનેાદશા આવા ને આવા પ્રકારની પ્રવ ંતી થઇ રહી હતી. તેવી જ સ્થિતિ પૂર્વ હિદના મગધ પ્રાંતામાં પણ થઈ રહી હતી. ત્યાં તે। મૌ વશની જ શાખા રાજ્ય કરતી હતી, છતાં જેમ કાશ્મિરમાં તે જ મૌર્યવંશની મુખ્ય શાખાના રાજકુંવર જાલૌકે પાતાનુ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું, તેમ અહીંની શાખામાં ઉતરી આવતા રાજ્યભાયાતાએ પણ, અવંતિથી સ્વતંત્ર થઈ જવામાં કાંઇ ખાટું થાય છે એવુ દેખ્યુ નહીં. ૩૧ મતલબ કે અતિની રાજગાદી આમ ચારે દિશાથી રાજકીય સત્તાની કેંદ્રિત ભાવનાના પ્રબળ માળની ભભુકી જવાળાથી વિટળાઈ રહી હતી.
મૌર્ય સામ્રાજ્યની
આ પ્રમાણે રાજ્યના ખંડ કરવાની ભાવના ઊગ્ર બની રહી હતી, તેમાં જે બીજી' કારણ આપણે આગળના પાન ઉપર જણાવ્યુ છે તે ધાર્મિક સ ંપે પણ ખળતા અગ્નિમાં ધૃત હોમવાની ગરજ સારી હતી. તે પ્રસંગ નીચે પ્રમાણે ઉપસ્થિત થવા પામ્યા હતા. રાત સુભાગસેન, પહેલાં તેા જન્મથી સમ્રાટ પ્રિયદશિનનાર પોતે યુવરાજ હતા જ નહીં, એટલે જ્યારે રાજકુટુંબના કુવાને દેવકુમારે। તરીકે
( ૩૧ ) આ પ્રદેરા સ્વતંત્ર થયા હતા તેની સાબિતી એ ઉપરથી જણારો કે શુ’ગવલી અમલમાં સમ્રાટ અગ્નિમિત્રે આ મગધ ઉપર ચડાઈ કરી હતી. (જીઆ અગ્નિમિત્રની હકીકતે )
( ૧૨ ) પણ યુવરાજને મહારાજ્ર પ્રિયદરિને પાતઃના રાજ્ય અમલની રારૂઆતમાં અથવા કોઇક કાળે, અટલે કે પેાતાના રાજ્ય અમલ દરમ્યાન અન્ય પ્રદે રામાં ( ધણું કરીને તરિાલામાં) નગેલ બળવા સમાવવા માકલવા પડયા હતા, જ્યાં તેનું ખૂન થઈ ગયું હતું એટલે આ સુભાગસેન યુવરાજની પદવીએ આજે હતે. ( જીએ પુ. ૨. પૃ. ૨૯૬)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ ૧૪મ
સમ્રાટ પ્રિયદર્શિને ભિન્ન ભિન્ન પ્રાતામાં સૂબા નીમ્યા હતા ત્યારે આ સુભાગસેનને પશ્ચિમ હિંદની અડે।અડ આવેલ સરહદના જે ૩૩ પ્રાંતે। અવતિની આણુમાં હતા તેના તેને મૂત્રા નીમ્યા હતા. એટલે તને યુવરાજની જોખમભરેલી પદવી દીપાવવા જે રાજકીય તાલીમ લેવી જોઇતી હતી તે મેળવવાના યાગ સાંપડ્યો નહાતા; તેમજ સમ્રાટ પ્રિયદર્શિનના અલકારરૂપ થઈ પડેલી ધર્મસહિષ્ણુતાના ગુણ પેાતાનામાં ખીલવી શકયા નહાતા, અરે ! બિલ્કુલ નહાતા એમ કહીએ તે પણ ચાલે. અધૂરામાં પૂર્ણ તેને એવા પ્રદેશ ઉપર અધિકાર ભોગવવાના યેાગ મળ્યા હતા કે જે પ્રાંતાની પ્રશ્ન ઘણી જાતની એટલે પંચરગી હતી અને સ્વભાવે વક્ર, જુસ્સામાં ઊગ્ર અને વનમાં કાંઇક નિરકુશ હોવાથી મૂળા સુભાગસેનને પોતાના મનસ્વી તાર પ્રમાણે અમલ ચલાવવાની અને તે પ્રમાણે પ્રકૃતિ બંધાઇ જવાની સરળતા થઇ પડી હતી. આવા સંયેાગામાં જે રાજકુમાર ઉછરેલા હોય તેનામાં રાજપદને ફ્રેમ આપે તેવા કેટલાય
કિ’મતી સદ્ગુણાનો અભાવ રહી જવા પામે તે સ્વભાવિક છે. એટલે જ્યારે તે ગાદીપતિ બન્યા ત્યારે પોતે કાંઇ યુવાન વયનો તા નહાતા જ,
(૩૩) આ પ્રાંતા સમ્રાટ અરો!ક ન્યાયી સેલ્યુ સ નીકટારની કન્યાને પરણ્યા હતા ત્યારથી મગધની આણામાં આવ્યા હતા.
( ૩૪ ) આ પ્રાંતમાં તેની પશ્ચિમેથી અસલ ઈરાની પ્રશ્ન આવીને વસી હતી એટલું જ નહીં, પણ સિક ંદર રાહુના આગમન પછી કેટલીક ચવન પ્રશ્ન પણ ત્યાં રહી હતી તે, તેમજ ઉત્તરે આવેલ બેકટ્રીયન પ્રશ્ન, કાબુલ પ્રદેરાની ખરી પ્રશ્ન, બલુચિસ્થાનવાળા ભાગની રાક પ્રશ્ન, એમ અનેક પ્રજાનુ મિશ્રણ થઈ ગયું હતુ, તેથી મેં તેમને પંચરંગી પ્રશ્નનું નામ આપ્યું છે,
www.umaragyanbhandar.com