________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
(वसन्ततिलकावृत्तम्) "जम्बूसमो भविसमुद्धरणैकचित्तो,
भूतो न कोऽपि भविता धरणीतलेऽस्मिन् । यस्तस्करानपि चकार शिवाध्वनीनान् .
साधून मियाऽष्टकपिताजननीश्च धीरः ॥१॥ . हित्वा विनश्वरधनं प्रभवोऽपि धन्य
चौराधगोचरमनय॑मवाप्तवान् यः । रत्नत्रयं स्थिरतरं निजबन्ध्वभाज्यं
पाथेयमद्भुतमनन्तसुखावहं च ॥२॥" इति ॥
"जम्बू स्वामी के समान इस संसार में न हुआ न होगा, जिस धीर प्रशंसनीय महापुरुष ने चोरोंको भी संयम मार्गमें आरूढकर, और वैसे ही अपनी आठों भार्याओं, तथा उनके मातापिता और अपने मातापिताको भी संयम मार्गपर आरूढकर मोक्षगामी बनाये ॥१॥ विनश्वर धन आदिका त्याग कर, न जिसको चोर चुरासकते हैं और न जिसकी कीमत हो सकती है, जो अविनाशी है, निजबन्धु भी जिसका भाग नहीं ले सकते, तथा मोक्ष स्थानको पहुँचनेके लिए संवल- (भाता)के समान है, ऐसे अनन्त सुखके देने वाले रत्नत्रयको प्रभवने भी प्राप्त क्रिया इस लिये वह धन्य है ॥ २॥"
જંબૂ સ્વામીના જેવા આ સંસારમાં થયા નથી અને થશે પણ નહિ કે જે ધીર તથા પ્રશંસનીય મહાપુરૂષે ચેરેને પણ સંયમને મા ચડાવ્યા તથા મેશ્વગામી બનાવ્યા. એવી જ રીતે પિતાની આઠ સ્ત્રીઓ તથા તેમનાં માતાપિતાને તથા પિતાનાં (જબૂનાં માતા પિતાને પણ સંયમ માર્ગે ચડાવી મોક્ષગામી બનાવ્યાં. એ ૧ નશ્વર ધન વગેરેને ત્યાગ કરીને, જેને ચાર ચોરી ન શકે, જેનું મૂલ્ય ન થઈ શકે, જે અવિનાશી છે, પિતાના ભાઈ પણ જેમાંથી ભાગ પડાવી ન શકે, તથા મોક્ષ સ્થાને પહોંચવા માટે જે ભાતા સમાન છે. એવું અનંત સુખ ટેવાવાં રત્નત્રયને પ્રાપ્ત કરનાર પ્રભાવને પણ ધન્ય છે ૨
For Private and Personal Use Only