________________
પ્રથમ: સર્વાં
હા તાત ! તાત હા ! ભ્રાતાં ભ્રાતÉવનોત્તમ ! । વડશ: વયચાડદું, ક્યેિ સૂરળન્વવત્ ॥૪॥
नेयं वीरप्रसूः क्षोणी, नापि संक्रन्दनादयः । लोकपाला यथार्थाख्या, हन्ये यदबला बलात् ॥४२॥ રતવન્દ્ર ! રાત: પિ, મમામાયૈર્ભવાનપિ । यन्मां व्यसनमापन्नां, न रक्षसि मृगीमिव ||४३||
सर्वज्ञेनेव दैवज्ञ !, यत्त्वयाऽऽख्यायि मे पितुः । सुप्तप्रलपितं तत्किं किं वा ते मतिविभ्रमः ॥४४॥
११
રાજકુમાર પાદચારી થઈને તે જંગલમાં આગળ ચાલવા લાગ્યો. (૪૦)
જંગલમાં અબળાનું રૂદન. કરૂણાસાગર કુમારનું ગમન. કાપાલિક પાસેથી અબળાનું રક્ષણ.
ત્યાં તો તેના કાને શબ્દો અથડાયા- હા તાત ! હા તાત ! હા બાંધવ ! હા ભુવનોત્તમ બાંધવ ! સૂરણકંદની જેમ ખડ્ગરૂપ યષ્ટિથી મારા શરીરના કકકકડા થાય છે. (૪૧)
શું આ પૃથ્વી ઉપર કોઈ વીર નથી ? અને સંસ્કંદન વિગેરે લોકપાળો પણ પોતાના નામને સાર્થક કરનારા નથી ? કે જેથી હું અબળા બળાત્કારે હણાઈ રહી છું (૪૨)
હે રત્નચંદ્ર ! મારા અભાગ્યના (પાપના) ઉદયથી આપ પણ ક્યાં ચાલ્યા ગયા ? કે એક મૃગલીની જેમ સંકટમાં સપડાયેલી એવી મને તમે બચાવતા નથી ? (૪૩)
હે દૈવજ્ઞ ! સર્વજ્ઞની જેમ તેં જે મારા પિતાને કહ્યું હતું કે ઉંઘમાં કરાતા લવારા જેવું કહ્યું હશે ? અથવા તને મતિભ્રમ થયો