________________
‘ ત્રિભુવનદીપક પ્રમ’ધ' : સમાલાચના
કવિ શ્રી જયશેખરસૂરિની ગુજરાતી ભાષામાં લખાયેલી કૃતિ-આમાની એક અત્યંત સમર્થ કૃતિ તે ‘ત્રિભુવનદીપક પ્રમ°ધ છે. આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પણ તે એક માસૂચક સ્ત'ભ જેવી ગણનાપાત્ર કૃતિ છે.
"
કવિ શ્રી જયશેખરસૂરિએ વિ.સ. ૧૪૬૨માં પ્રમેાધચિતામણિ' નામના ગ્રંથની રચના કરી તે પછી આ ત્રિભુવનદીપક પ્રખ'ધ'ની રચના કરી હશે એવુ· અનુમાન કરી શકાય છે. જો કે ત્રિભુવનદીપક પ્રમ’ધ માં એની રચનાસાલના નિર્દેશ જોવા નથી મળતે, એટલે ‘પ્રમાણચિત્તામણિ' પછી આ ગ્રંૠથની રચના કેટલા સમયે કરી હશે તેની ખખર પડતી નથી. પણ કવિશ્રીના જીવનની ઉત્તરકાળની ! રચના છે, એ એમની ભાષાની પ્રૌઢિ જોતાં સ્પષ્ટ જણાય છે.
*
"
- ત્રિભુવનદીપક પ્રખ"ધ 'ની અતિમ કડીમાં કવિએ પેાતે પાતાના નામના નિર્દેશ કર્યો છે, પરરંતુ તેમાં કૃતિની રચનાસાલના નિર્દેશ કર્યો નથી. જુઓ :
'
સૂલ મંત્ર મણિએ મિત માનિ, તપ જપન" ફૂલ એહનઈ ધ્યાનિ; ઇણિ વિ સપદ આવઇ પૂરિ, ઈમ એલઇ જયશેખરસૂરિ. ૪૩૨ કવિએ આ કૃતિનું નામ ' ત્રિભુવનદીપક પ્રમ`ધ ' રાખ્યુ છે. આ કૃતિની હસ્તપ્રત્તામાં છેલ્લે ‘ઇતિ ત્રિભુવનદીપક પ્રમ"ધઃ સપૂ’ એવા શબ્દો આવે છે, એ ઉપરથી પણ સ્પષ્ટ છે કે આ કૃતિનુ ‘ ત્રિભુવનદીપક પ્રમ‘ધ ’એવુ' નામ આર'ભથી જ હતું. વળી કવિએ કાવ્યમાં પણ આ કૃતિને માટે · ત્રિભુવનદીપક પ્રમ’ધ ’ એવુ' નામાભિધાન પ્રચાયુ' છે. જુએ :
*
ત્રિભુવનદીપક એઉ પ્રાધ, પાપ તણુ માં સુહઈ ન ગંધ, માહ ધ્યાન હિવ તાઈ જિ ટલઈ, જઇ વૈજ્ઞાનનર તનુ પરજલઇ, ૪૧૮