________________
પ્રકરણ ૯
પ્રથમ અને દ્વિતીય નેમિનાથ ફ્રાઝુકાવ્ય’
કવિ જયશેખરસૂરિએ ગુજરાતી ભાષામાં વિનત્તી, સ્તવન, પ્રાધ વગેરે પ્રકારની રચના જેમ કરી છે તેમ કાજીના પ્રકારની રચના પૂછુ કરી છે.
જયશેખરસૂરિએ રચેલાં એ ફ્રાઝુકાવ્યા આપણને સાંપડે છે અને તે બન્ને બાવીસમા તીથકર શ્રી નેમિનાથ ભગવાન વિશેનાં છે.
કવિએ પેાતાની એ ફ્રાનુકૃતિએ માટે એ જુદા જુદા વિષયે લેવાને બદલે મિનાથ ભગવાનના એક જ વિષય કેમ લીધા હશે ?– તે પ્રશ્નના કાઈ સ્પષ્ટ પ્રતીતિકર ખુલાસા કવિ ાસેથી એમની કૃતિ દ્વાશ આપણને મળતા નથી. વળી બીજી માજુ એક જ વિષય ઉપર એ ફ્રાઝુકાવ્યની રચના કરવી એ કસેાટીરૂપ છે. અને સામાન્ય કવિનું એ કામ નથી. જયશેખરસૂરિએ નેમિનાથ ભગવાન વિશે આપણને એ ફ્રાઝુકાવ્યે આપ્યાં છે અને તે બન્ને પરસ્પર ભિન્ન, સ્વતંત્ર અને સમથ કૃતિ છે. એમાં કયાંયે ૫ક્તિઓનું પુનરુચારણ આપણને જોવા મળતુ' નથી.
નેમિનાથ વિશેની આ મને ફાતિમાંથી કવિએ કઈ ક્રાણુકૃતિની પ્રથમ રચના કરી અને કઈ ફાશુકૃતિની રચના પછી કરી અને તે એ વચ્ચે સમયના કેટલેા ગાળા પસાર થયા તેની પણ સ્પષ્ટ પ્રમાણુભૂત માહિતી આપણી પાસે નથી. એ વિષયમાં માત્ર કઈ અનુમાન કરવુ હોય તે તેમ કરી શકાય કે ચાણુમાની હસ્તપ્રતમાં બન્ને ફ્રાઝુકાવ્યા સળગ આપેલાં છે અને તેમાં પ્રથમ ફ્રાઝુકાવ્ય પછી તરત દ્વિતીય ફ્રાઝુકાવ્ય લખેલુ' છે, જો કે હસ્તપ્રતમાં પ્રથમ' કે ‘દ્વિતીય' એવા શબ્દનિર્દેશ નથી. એટલે જયશેખરસૂરિનાં આ એ ફ્રાઝુકાવ્યેામાંથી એકને પ્રથમ ક્ાશુકાવ્ય' તરીકે ઓળખાવવામાં
મ ૧૪