________________
પ
મહાકવિ શ્રી જયશેખરસૂરિ - ભાગ ૨
હવે હૃદયમાં કાઈ પણ પ્રકારનુ શલ્ય આપતા નથી. હૃદયના ઉત્સાહથી શ્રી નેમિપ્રભુએ મેક્ષપુરી સાથે સ'ધિ કરી. મનમાંથી. મત્સ્યરાતિના ત્યાગ કરી શ્રી નેમિપ્રભુએ નિત્ય સવત્સર દાન આપ્યુ.
શ્રી નેમિપ્રભુ સુનરથી યુક્ત ગિરનાર પર્વતના શિખર ઉપર પહેચ્યા. ત્યાં તે ભવવાસની નિદા કરીને (અર્થાત્ સ'સારને અસાર જાણીને) મનરૂપી મેઘને માડીને, આનદથી, ઉત્સાહથી. સચમ સ્વીકારે છે. શ્રી નેમિનાથ પ્રભુ ત્યારપછી તપના તેજથી. ઝળહળે છે. તેઓ કયારેય ધ્યાનથી ચલિત થતા નથી અને નિત્ય આત્મલક્ષી અને છે. ચાપનમા દિવસે ગજગામી પ્રભુ કેવલજ્ઞાનને ઉપાર્જન કરે છે.
અલવેશ્વર શ્રી નેમિપ્રભુના કેવલજ્ઞાનને જાણીને અધા ઈંદ્રો ભેગા મળીને સમવસરણની રચના કરે છે. સૂર્ય અને ચંદ્રની કાંતિથી રાત્રિમાં પણ મ"ધકાર પ્રવેશ કરતા નથી. વાજિંત્રોના નાદ વડે અને નગારાના શબ્દો વડે ગગનમ ́લ ગાજતુ` હતુ`. વૈમાનિકા, વ્યંતવે પરમેશ્વરના ચરણકમળને નિર'તર નમે છે.
મનમાં આન ́દથી શ્રીકૃષ્ણ પ્રભુને વ'દન કરે છે. પ્રભુ સિહાસ ઉપર બેસે છે. નવા નવા રસયુક્ત અમૃત સમાન વાણીથી જલઘરની જેમ શ્રી જિનેશ્વર વરસ્યા. સખીઓ સહિત આવેલી રાજુલ રાણીએ ત્યાં સયમ ગ્રહણ કર્યુ. પ્રિય વચનામાં આસક્ત અને વિષયેામાં વિરક્ત તેમણે સંસારના ત્યાગ કર્યાં.
શ્રી નેમિનાથ પ્રભુના સૌરીપુરીમાં જન્મ થયેા. ૩૦૦ વર્ષ કુમારપણામાં પસાર કર્યાં, પછી પરણવા જતાં તે સમયે સ"સારને અસાર જાણી ગિરનારના શિખર ઉપર જઈને આનદથી સયમલક્ષ્મી મેળવીને ૭૦૦ વર્ષ તેઓ કેવલજ્ઞાની રહ્યા. રાજુલદેવીને અગ્રણી કરીને માક્ષનગરીમાં શ્રી નેમિનાથ પ્રભુ આદિ સહુ વિલાસ કરે છે.
દુઃખસમૂહનું વિદ્યારણુ કરનારા
નેમિનાથ પ્રભુ! સમગ્ર