________________
મહાકવિ શ્રી જયશેખરસુરિ-ભાગ ૨ છે. તેમની કુક્ષીથી હે પાર્શ્વપ્રભુ! આપ અવતર્યા. ઉદાનમાં જેમ -વાવડી શોભે તેમ મોટા કુળમાં આપ શોભવા લાગ્યા.
અન્ય નું તેજ તે દિવસથી ઓછું થયું. જગતમાં આપને મહિમા ગાજી ઊઠયો અને જય જયની ભૂભા વાગવા લાગી, નીલકમળ જેવી આપના દેહની કાંતિ છે. દંભ વિના જ લોકે આપની સેવા કરે છે.
અગ્નિમાં બળતા એવા સાપને આપે બહાર કાઢવો અને ત્યાં -વર્ગને (સરપુરનો) સંગમ કરાવ્ય, આપ જંગમ કલ્પવૃક્ષ સમાન
છે. હે શરણાગત પ્રતિપાળ! આપ સેવકની ધારણાને કેમ અવગણે -છો? અમારા ઉપર કરુણા કરે!
આજસુધી હું મેહનાં ઘણું કાર્યો કરતે રહો. કેટલા સમય “પછી આજે હું આપને કરુણાકર જાને આપનું ધ્યાન ધરું છું!
અમારી આ વિનંતીને મનમાં અવધારીને અમારી આશાને પૂર્ણ કરે. હે પ્રભુ! બોધિબીજ આપીને અમને ભવથી તા.
આઠ કડીની આ લઘુ રચનામાં કવિ જયશેખરસૂરિએ પાર્શ્વનાથ પ્રભુને મહિમા વર્ણવ્યું છે. પાર્થપ્રભુ પાસે બેથિલાભ માટે પ્રાર્થના પરાપૂર્વથી થતી આવી છે. ભદ્રબાહુવામીકૃત ઉવસગ્ગહરં સ્તવમાં છેલે “તા દેવ દિજજ બેહિ, ભવભવે પાસ જિણચંદ' એમ કહેવાયું છે. કવિએ આ પ્રાસાનુપ્રાસયુક્ત વિનતીમાં પણ એ રીતે પોતાના નિરર્થક વેડફાઈ ગયેલા પૂર્વ ભ માટે પશ્ચાતાપ વ્યકત કરી પ્રભુ પાસે બાલિબીજની પ્રાર્થના કરી છે.
(૪૩) શ્રી પાર્શ્વનાથ વિનતી સુથિર થાનક નાણી જાણીઇ જિહા, જિણેસર પાસ વખાણિયઈ; તસ તણે ચલણે શિર નામિયઈ, ફલ સમીહિત તતક્ષણ પામી. ૧ અતિઘણી તુઝ ભાલિ વિસાલતા, મનન લાલ કપિલ નિહાલતા કલમ ચગિમ ચનિ તૂસી, મુખ ભલg જિમ પૂમિ સસી. ૧