________________
મહાકવિ શ્રી જ્યશેખરસૂરિ- ભાગ ૨
ભાવાર્થ
વાણીના અમૃતથી, શંકરના મુગટ ચંદ્રને જીતનારા, શંકરજીના અટ્ટહાસથી પણ અધિક જેમને ધવલ કૌતિકલાપ છે એવા ઉજજવલ કીતિવાળા, વિજયરૂપ મસ્તકાલંકારથી શેબિત ગણધરના મુગટસ્વરૂપ, વિદ્વાનોના સમૂહથી જે સામીપ્ય સુશોભિત છે એવા શ્રી જયશેખરસુરીશ્વરજીને હું વર્ણવું છું.
દુર્ઘટ એવાં કાબેને ચતુરાઈથી રચના, વિકટ સંકટ અને ધૂત વડે આચરેલ કપટ વિદારણ કરનારા, કડવા એવા પ્રતિવાદીરૂપી શુદ્ધશત્રુઓ અને તેઓના કરેકે સેનાઓના અગ્રભાગમાં આગળ રહેનારાઓને મોહના (નિત્તર કરનારા) જિતાયેલા છે ભટે જેના, તેઓના નટ વહે આચરેલ અનેક કામદેવના વિલાસને પાડનારા, શુદ્ધપક્ષના મુખ્ય સૂરિ એવા ગુરુ શ્રી જયશેખરસૂરિને હું નમસ્કાર
નિકટમાં ઉત્કટ અભ્યાસ વિશેષ કરનારા એવા કવેતામ્બર સાધુઓને માટે ચગ્ય ગુણરૂપ ઘટને રચના, નદીના કાંઠે, પર્વતના શિખરે જ્યાં ત્યાં રહેનારા, કલિયુગમાં કપટ નાટકના સમૂહને વિનાશ કરનારા, સંકટકારી ભવભ્રમણરૂપ હાથીઓના વિઘટ્ટ કરવામાં કઠોર અવાજ કરનારા સિંહ જેવા વિશુદ્ધ સિદ્ધાંતના સંસ્થાપક સૂરીશ્વર શ્રી જયશેખર સુગુરૂને હું નમું છું.
કપટ આચરણમાં કુશળ, શિવ અને બીજા જટાધારીઓના સંરક્ષણમાં કુશલ એવા વિષ્ણુની પત્ની લક્ષમીનાં અપ્રતિહત કામ, ક્રોધ, લોભ, મહાકિ કટકાને દુર કરવામાં પ્રકટ હકને ધારણ * આ કૃતિમાં છ કોક છે. તેમાં વચમાના ચાર કલેક એક જ છદમાં છે અને તે દરેકને આ તે આવતું ચરણ એકસરખુ છે પહેલે અને છેલ્લે મોક એનાથી જુદા પડે છે. એ જોતાં જ ભવ જણાય છે કે કદાચ બે જુદી જુદી રચનાઓ આ કૃતિમાં એકત્ર થઈ ગઈ હોય કવિ શ્રી જયશેખરસૂરિના અને વાદન રૂપે બધા લેક છે માટે પણ એમ બન્યું હોય