________________
65%
પરિશિષ્ટ
શ્રી જયશખરસૂરિને હું સદા સેવું છુ.
સ'સારરૂપ કારાવાસમાં રહેનારાં છાના પ્રખલ માહનીયકમથી ઉત્પન્ન અજ્ઞાનરૂપ અંધકારને હરનારા, વિદ્વાના વડે પ્રગટરૂપે જેની પૂજા કરવામાં આવી છે અને સુંદર ષટ્ટ ન કુશલતાથી જે માયાગી જીવાજીવાદિ સર્વ પદાર્થના સુ`દર વિચાર કરનાર, દીપઋતુલ્ય ભાપુર, જેનું વચન આ લાકમાં શોભે છે એવા ગણુને ધારણ કરનાર સૂરિશજ શ્રી જયશેખરસૂરીશ્વરજી ગુરુવરને હું. તવુ છુ..
મારી બુદ્ધિ અપવિષયને ગ્રહણુ કરનારી છે. તીવ્ર ચ'ચલ વિચારશ્રેણિ પણ મારામાં નથી. હું શું કહું ? મધુર અને ગોરવશાળી એવી મારી વાણી નથી અને અદ્ભુત ગુણેાય પણ નથી. સ્વયં સૂરમણ સમુદ્રના જલકશેાની અવધિને કાણુ પ્રાપ્ત કરી શકે છે તે પણ શાંતભાવે હું તે સૂરીશ્વર શ્રી જયશેખરસૂરીશ્ર્વરજી. ની સ્તુતિ કરુ છું.
શ્રી જિનશાસનરૂપ ગાઢ વનમાં સિ’હરૂપ, સવ કલાથી સહિત તેથી સુદર એવા ચંદ્ગમ'ડલ સમાન, સકલ કલાએથી યુક્ત મુખવાળા, નિરૂપમ સમતારસની લહરીએથી (તરંગાથી) સુ‘દર સરોવરમાં કમળ સમાન લેાચનવાળા, વિધ્નાને દૂર કરનાણ, વિશાલ એવા ભવિક કુલરૂપ કમળાને પ્રકાશિત કરવામાં સૂર્ય સમાન એવા વિદ્યાવિલાસથી વિશિષ્ટ રચનાએમાં જેના વચનથી માટા મોટા વિદ્વાને વિસ્મય પામે છે, કવિચક્રવતી એથી પૂજિત છે જેમનાં ચરણ એવા શ્રી જયશેખરસૂરીશ્વચ્છ જય મામા
.
ર
.
(૫૯) નીતાનિ કૃતાર્દન શ્રી ગÐશ ગુરુ∞હાંસિ
મુનિ મધુકર સેવિત પદ-કમલ' મરુતુ`ગ ગુરુરાજ વિમલ', કવિ કેટિ વર્ણિ તગુણ નિવહ, કવયે શ્રી ગઢેશ નમહમ્. ૧
* 'વિનતીષ ગ્રહ'ની પ્રતિમા ક્રમાક પ૯ છે.