________________
પરિશિષ્ટ
ra
સારી રીતે જોવાતા, રાષથી લાલ થયેલા, દારુણ એવા કમરૂપી સુભટના ક્ષય કરનારા, ઉત્તમ ચરણ સિત્તરી અને કરણ સિત્તરીને ધારણ કરવામાં મહાન ઋષભ સમાન, દ્રુમ એવા અન્ય દેશનીને પરાજિત કરનારા, અત્યત વિકટ અને વિશાળ એવા માહરૂપી સુભદ્ર ઉપર, શાસ્ત્રરૂપી શસ્ત્રને ધારણ કરનારા, પૃથ્વીમ’ડલના અલંકારરૂપ, સુજાબળ વડે પરાભવ કરનારા એવા સુગુરુ શ્રી જયશેખરસૂરિ છે.
ઉત્કૃષ્ટ સયમરૂપી શ્રેષ્ઠ ઘેાડાની પીઠ ઉપર પ્રતિષ્ઠિત, દુષ્ટ રઈના નાશ કરનાર, આઠ ક્રમની ગ્રંથિને શ્રાંતિરૂપી ખડ્ગ વર્ક નિષ્ઠુર અને રુષ્ટ મનવાળા થઈને છેનારા, સૂર્યનાં કિરણા સમાન તેજસ્વી, શીલરૂપી ખખતર ધરાવનાર અને નવાં નવાં કિરણેાથી દેદીપ્યમાન એવા જયશેખરસૂરિ શત્રુઓને જીતે છે.
પ્રચર્ડ એવા વિશધીની આગળ શ્રી જયશેખરસૂરિ અનગલ, રાષવાળાથી પાછા ન હઠનાર, માહરૂપી મહાભય સાથે વિકટ યુદ્ધ કરનારા છે, તે પછી બીજા ક્રોધ અને લાભની તા ગણના થી ? જેમ સૂડી વડે સેપારી સહેલાઈથી કપાય છે તેમ મદનાદિ પશુ ગૂજતા ભાગે છે.
શ્રી જયશેખરસૂરીશ્ર્વરજીના પ્રભાવથી શેર્ષિત થઈને માહ અને ક્રોધરૂપી સુભટો ભાગી ગયા. ઢાલ પણ કૃતાંતના સુખમાં પેસી ગયે. આ પ્રમાણે માયા અને માનને પાંચ ઇંદ્રિયાના મા – થી તેમણે દૂર કર્યાં છે. વળી પાંચ પ્રમાદને દૂર કરનાર એવા, પરમગુરુ જેમના યથી ત્રણ ભુવન વાસિત થઈ ગયાં છે તથા શ્રી મહેન્દ્રપ્રભસરિના યવ'ત શિષ્ય એવા શ્રી જયશેખરસૂરીના ચરણા જય રામા.
સયમ ઉપર ભાવ ધારણ કરનાર એવા તેમને સુગુરુરાજે માલપણમાં સયમના વેશ પેાતાના પ્રશસ્ય હાથે આપેલા હતા. દીક્ષા સમયે સુવર્ણ કાંતિવાળા તેમના દેહ હતા. સુગુણી એવા વિક જનાના મનને પ્રસન્ન કરનારા, શીરૂપી બળવાન તલવાર વડે