Book Title: Mahakavi Jayshekharsuri Part 02 Author(s): Mokshgunashreeji Publisher: Arya Jay Kalyan Kendra View full book textPage 1
________________ મહાકવિ શ્રી જ્યશેખરસૂરિ ભાગ ૨ મુબઈ યુનિવર્સિટીએ પીએચ.ડી.ની ડિગ્રી માટે માન્ય કરેલ શોધનિબંધ દિવ્યકૃપા અચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસુરીશ્વરજી મહારાજસાહેબ શુભાશિષ તપસ્વીરત્ન પૂ. આ. ભ. શ્રી ગુણદયસાગરસૂરીશ્વરજી મ.સા. તથા. સાહિત્યદિવાકર પૂ. આ. ભ. શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ.સા. લેખિકા અચલગચ્છાધિપતિ પૂ આ. ભ. શ્રી ગુણસાગરસુરીશ્વરજી મ.સા.નાં આજ્ઞાતિની પૂ, સા. શ્રી જગતશ્રીજી મ.સા.નાં શિષ્યા પૂ, સા. શ્રી નિરંજનાશ્રીજી મસા.નાં શિષ્યા પૂ. સા. શ્રી પુણ્યોદયાશ્રીજી મ.સા.ના શિષ્યા સાધ્વી શ્રી મોક્ષગણાશ્રીજી પ્રકાશક શ્રી આર્ય જય કલ્યાણ કેન્દ્ર મુંબઈPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 531