Book Title: Mahakavi Jayshekharsuri Part 02
Author(s): Mokshgunashreeji
Publisher: Arya Jay Kalyan Kendra

View full book text
Previous | Next

Page 8
________________ શ્રી આર્ય જય કલ્યાણ કેન્દ્ર પ. પૂ આ. ભ. શ્રી કલાપ્રભસાગરસૂરિ મહારાજસાહેબની પ્રેરણાથી જૈન સાહિત્યના પ્રકાશન માટે આ સંસ્થાની સ્થાપના વીર સંવત ૨૦૩૦માં કરવામાં આવી હતી. ઉત્તરોત્તર વિકાસ કરતી આ સંસ્થાને અચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. તથા અન્ય પૂના મંગલ આશીર્વાદ અને માર્ગદર્શન સાપરતા રહ્યા છેવળી આ સંસ્થાને સ્વ. સંઘવી શ્રી લખમશી ઘેલાભાઈ સાવલાના પરિવાર તરફથી મુંબઈમાં ઘાટકેપર(પૂર્વ)મા લાલજી પુનશી વાડીમા ૧૦૧ વર્ષના માતુશ્રી સ્વ. મેઘબાઈ ઘેલાભાઈ પુનશી સાવલાના સ્મરણાર્થે મેઘભવન'ની જગ્યા મળતા ત્યા વિશાળ જ્ઞાન ભંડાર પણ ચાલુ કરવામાં આવ્યો છે.. “આર્ય–જય-કલ્યાણ-કેન્દ્રના નામકરણમાં અચલગચ્છના મહાન આચાર્યો શ્રી આરક્ષિત સુરીશ્વરજી મ.સા., શ્રી જયસિંહસૂરીશ્વરજી મ.સા., શ્રી જયશેખરસૂરીશ્વરજી મ.સા, શ્રી જયકીર્તિસૂરીશ્વરજી મ સા, શ્રી જયકેશરીસૂરીશ્વરજી મ.સા. તથા શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મ સા. ની સ્મૃતિ જોડાયેલી છે. દસ હજાર ગ્રથનો સ ગ્રહ ધરાવતી આ સંસ્થાના ઉપક્રમે અત્યાર સુધીમાં પતેરથી વધુ પ્રકાશને થયા છે તથા પ્રાચીન અને અર્વાચીન જૈન શાસ્ત્રીય ગ્રંથ, શબ્દદેશ, સાહિત્યકેશનાં પ્રકાશિત ઉપરાત હસ્તલિખિત પ્રતિઓ તથા તેની ઝેરોક્ષ નો સંગ્રહ કરવાની પ્રવૃત્તિ પણ વિશાળ ધોરણે ચાલી રહી છે. આર્ય–જય–કલ્યાણ—કેન્દ્રનું ટ્રસ્ટી મંડળ (૧) શ્રી વસનજી લખમશી શાહ (૫) શ્રી માવજી ધનજી દેઢિયા (૨) શ્રી રતનશી ટેકરથી સાવલા (૧) શ્રી એલ ડી. શાહ (એડવોકેટ) (૩) શ્રી હીરજી સુંદરજી ગડા (૭) મૂલચંદ એલ. સાવલા (૪) શ્રી ટોકરશી આણંદજી લાલકા (૮) ડે. એલ. એમ. શાહ

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 531