________________
ત્રિભુવનદીપક પ્રબંધ?
આ હસ્તપ્રતિ જૈન દેવનાગરી લિપિમાં છે. પ્રત્યેક લીટીમાં સરેરાશ એકતાલીસ અક્ષર છે. અક્ષરે માટા અને મડદાર છે. લિપિ પડિમાત્રાવાળી છે.
હસ્તપ્રતિમાં લહિયાની જ્યાં સરતચૂક થઈ હોય ત્યાં તે શબ્દની ઉપર “” ની નિશાની કરી તે શબ્દ ઉપર, નીચે અથવા હાંસિયામાં તે શબ્દ સુધારીને લખવામાં આવ્યો છે.
હસ્તપ્રતિ E:
આ હસ્તપ્રતિ એલ. ડી. ઈન્સ્ટિટયુટ–અમદાવાદના ભંડારની છે. એને નબર છે? હા નં. ૧૦૭૫, ન. ૧૫૪૩ર.
આ હસ્તપ્રતિની પત્રસંખ્યા ઓગણીસ છે. તેમાં એના લખાણg માપ લા” au” છે. પ્રથમનાં ત્રણ પાનાંમાં દરેકમાં તેર લીટી છે. પછીના પાનામાં ચૌદ લીટી અને પાના નં. ૫ માં પંદર લીટી છે. અંતિમ પત્ર ન. ૧૯ માં બાર લીટી છે.
આ હસ્તપ્રતિ નિ દેવનાગરી લિપિમાં છે. પ્રત્યેક લીટીમાં સરેરાશ અક્ષર એકતાલીસ છે. અક્ષરે મોટા અને મતદાર છે. એમાં પણું ક્યાંક ક્યાંક છેલ્લી લીટીઓ નાના અક્ષરથી લખાઈ છે. લિપિ પડિમાવ્યા વિનાની છે.
આ હસ્તપ્રતિમાં લહિયાની જ્યાં સરતચૂક થઈ હોય ત્યાં તે શબ્દની ઉપર “ ની નિશાની કરી તે શબ્દની સામે હાંસિયામાં શબ્દ લખવામાં આવ્યા છે.
હસ્તપ્રતિમાં અને એની લળ્યાસાલ આ પ્રમાણે જણાવી છે? લે.સં. ૧૫૯૫ માગસર સુદ ૬ દેપાલનગર-અમરાંલિ ગ્રંથાગૃ. ૮૦૦. હસ્તપ્રતિ :
આ હરતપ્રતિ શ્રી અનંતનાથજી જૈન જ્ઞાનભંડાર–નરશી નાથા સ્ટ્રીટ-ભાતબજાર, મુંબઈની છે. એ નબર ૧૮/૧૯૦૧ છે. .