________________
વિનતીસ ગ્રહ
૨૦૧
તÜ શ્રી તણી જ્ઞાતિ પવિત્ર કીધી, તાઁ ભાવિયા રહ” સિન સિદ્ધિ દીધી; હું ભક્તિ ભેાલ” મતિ તાઁ જુહારઉં મૂ` દેવ ઈંજે ફૂલ સવ સારઉં, કૃત્તિ શ્રી જયશેખરસૂરિષ્કૃતા શ્રી મલ્લિનાથ વિનતી.
વિવરણ
શ્રી મલ્લિનાથ પ્રભુ આગણીસમા તીથ કર છે. એમની સ્તુતિ કરતાં કવિ લખે છે કે જેમણે કામદેવનાં માણેાને તોડી નાંખ્યાં છે અને માક્ષરૂપી એકમાત્ર કામનાને પ્રાપ્ત કરી છે એવા શ્રી મલ્લિનાથ પ્રભુને મનમાં ભાવથી ધારણ કરીને, મલ્લિકા પુષ્પાથી અમે પૂજા કરીએ છીએ.
દૃષ્ટિથી અ ધકારને નિવારતી, સિદ્ધિ, બુદ્ધિ, મળ અને રતિ(સુખ)ને આપનારી કલ્પવેલીરૂપ એવા શ્રી મલ્લિનાથ પ્રભુનાં દર્શીનથી ભયથી ભીડ ચાલી જાય છે અને એમના નામસ્મરણથી મારિ રાગ પણુ ચાલ્યું જાય છે.
હૈ મલ્ટિપ્રભુ ! દેવતાઓના અન"ત બળને આદરીને, ી સ`બધી અબળાનું' બિરુદ ક્રૂર કરીને, અને ઉત્ત્પન્ન થયેલા અસ્થિર ભાવેશને હણીને સિદ્ધિરૂપી મહેલમાં સ્થિર વાસને આપે મેળવ્યા છે.
હે દેવ ! માટા બૈરીએ પણુ સ્ત્રીઓને મારતા નથી. આ વાત આપે મનમાં વિચારી લઈને માહના સુભટાને રાષથી આવતા જોઈને આપે રમણીનું રૂપ કરી લીધુ' હતુ..
સત્તત તારુણ્યમાં રહેનારી એવી તે મલ્લિકુમારી જ્યારે પકરૂપી સ‘કટમાં પડી હતી ત્યારે તે ખિચારીને મનુષ્યા ત્યાંથી ન કાઢી શકયા. તે રાજાએ પણ માહરૂપી પંકમાં પથા પણ છેવટે તેઓ પણ આપનાં ચરણાની કૃપાથી નીકળી શકયા.
નારીએ મસ્તક ઉપર કુંભને ધારણ કરે છે પરંતુ સુ ંદર કુલને તમે પગની નીચે અંગલક્ષણ તરીકે ધારણ કરેા છે. (મલ્ટિનાથ પ્રભુનું લાંછન કુંભ છે.) એટલું જ મીજી નારીઓ સાથે આપનું