________________
વિનતી સંગ્રહ લક્ષમીને આપ!”
આ સ્તુતિમાં કવિએ નેમિનાથ ભગવાનના જીવનના મહત્વના પ્રસંગે સંક્ષેપમાં લાક્ષણિક શૈલીએ વર્ણવ્યા છે. નેમિનાથ ભગવાન પિતાના લગ્ન નિમિત્તે જમણવાર માટે વાડામાં પૂરવામાં આવેલાં હરણ વગેરે જેઈ અનુકંપાથી દ્રવિત થઈ જાય છે અને લગ્ન કર્યા વિના પાછા ફરે છે.
કવિએ આ કાવ્યમાં હરણે કેટલું નિર્દોષ જીવે છે અને તેથી તેઓ હત્યાને પાત્ર નથી તે પણ એક કડીમાં સરસ વર્ણવ્યું છે.
શ્રી નેમિનાથ પ્રભુ સંસારને ત્યાગ કરે છે, કૌટુમ્બિક સંબ છે છોડી દે છે એ માટે કવિએ સરસ ઉપમા પ્રજી છે કે પગમાં લાગેલા કાદવને માણસ જેમ છોડી દે તેવી રીતે એ સંબધે તેમણે છેડી દીધા. જુઓ
પગ લગા કદવ જિમ સવિ જાવ છડીય સયલ સંસારિ” કવિની વાણી પ્રસંગનુસાર લાઘવ ધારણ કરે છે. એમની સહજ અને પ્રાસાદિક વાણી અખલિત વહે છે.
(૪) શ્રી ઉલિ પાર્શ્વનાથ વિનતી, જિરાઉલિ અવતારુ ચારૂ ચરિઉ ગુણ નિલક, મહિયતિ મહિમા સારૂ, સાય સસહર નિમ્પલઉ. ૧ કમલાકેલિ નિવાસ આસન નિવ નહીં, પણમિસુ જિનવર પાસ, સામિય સિવપુર સંદણુઉ. ૨ હીયઈ ધરી જઈ ભાઉ જોયઉ જીરાઉલિ ઘણય, તક લીધe સુહ ઠાક, ભાગીય ભેગલ ભવ તણીય. ૩ ચમકઈ ચારચષા સભ્રમ ભાગુ ચરઠહ તણુ, કલિજુગ જગ આધારૂ, રાઉલી મહિમા ઘણુઉ. ૪