________________
પપ
વિનતી સંગ્રહ સવામીના મસ્તક ઉપર સુંદર છત્ર શેભે છે.
સાત્વિક ભાવના ઉદયથી હાથમાં જલકણે શોલે છે. પણ વિદ્યુત જેવા દેખાય છે. જાણે મેઘ સુવર્ણરૂપી જળને વરસાવે છે અને દરિદ્રતારૂપી દાવાનલનું બળ નાશ પમાડે છે.
વાજિંત્રોને આડેબરપૂર્વક અવાજ ચારે બાજુ ફેલાય છે. એ ગાઉ સુધી આકાશમાં અને ગુફાઓમાં એ શબ્દ ફેલાતે હતે. ગૃહસ્થાવાસમાં શોભતા નેમિકુમારને જોઈને રંભા સમાન સુંદર -રાજુલ હખે છે.
નવયૌવનથી ચુત, મેઘ સમાન શ્યામ વર્ણવાળા અને નિર્મળ ગુણેના સમૂહથી યુક્ત, શ્રી નેમિનાથ પ્રભુ સમીપમાં રહેલા સસરાના ઘરે પહોંચે છે, ત્યાં પશુપક્ષીઓ કરુણ સ્વરે વિલાપ કરે છે.
તે પશુઓ પિતપોતાની ભાષામાં કહે છે કે હે પ્રભુ! અમારી વિનંતીને સાંભળે.” બધાં હરણે વ્યાકુળ થઈને પિકાર કરે છે કે હે જિનવર! કરુણા કરીને અમને જીવિતદાન આપે.”
હરણે વનમાં વસે છે અને કેઈને પણ હાનિ પહોંચાડતા નથી. જે મળે તે સૂકું ઘાસ ચરે છે. નિર્દોષ એવાં તેઓ હમણ પાણી અને પવન વિના પ્રાણેને ધારણ કરે છે. આ જોઈ નેમિપ્રભ વિચારે છે કે ક્યા દાના કારણે આ હરને મારવામાં આવશે ?
સવ જી રમણરસમાં રક્ત રહીને આ સંસારમાં પરપિંડ વડે પિતાનું પોષણ કરે છે. નરકમાં પડતા જીને કણ શરણરૂપ બનશે? આ પ્રમાણે શ્રી નેમિ જિનેશ્વર પિતાના મનમાં ચિતવે છે.
મનમાં અત્યંત કરુણ લાવીને મુક્તના સ્વામી શ્રી નેમિનાથ ભગવાન સર્વ પશુઓને મુક્ત કરાવે છે. રથને વાળીને પ્રભુ પાછા કરે છે ત્યારે સર્વ લોકો એમને હાથ જોડીને મનાવે છે.
સંસારી એવા સર્વ યાદને પગમાં ચેટેલા કાદવની જેમ એમણે ત્યાગ કર્યો. રાજિમતી સમાન સુંદર રમણુને સનેહ પણ