________________
પરિશિષ્ટ આ પરિશિષ્ટમાં એલ. ડી. ઈન્સ્ટિટ્યૂટની વિનતીસંગ્રહની હસ્તપ્રતિમાં જે ડી વધુ લઘુ કૃતિઓ જોવા મળે છે તે આપવામાં આવી છે. એમાં કેટલીક કૃતિઓ કવિ શ્રી જયશેખરસૂરિએ સંસ્કૃત. કે અર્ધમાગધીમાં લખેલી છે; કેટલીક કૃતિઓ જયશેખરસૂરિ વિશે. એમના કેઈ શિષ્ય-પ્રશિષ્ય લખેલી છે અને એક કૃતિ ગુરુબંધુ સુનિશેખરસૂરિ વિશેની છે, કેટલીક કૃતિઓ ગુરુબંધુ મેરૂતુંગસૂરિ વિશેની છે. છેટલી કૃતિમાં જયશેખરસૂરિ વિશેની પ્રકીર્ણ ગાથાઓ આપવામાં આવી છે. ઘણીખરી કૃતિઓની ભાષામાં કેટલીક અશુદ્ધિ. અને અસ્પષ્ટતા પણ જણાય છે. આ પરિશિષ્ટમાં કોંસમાં આપવામાં આવેલ અનુક્રમ હસ્તપ્રતિ અનુસાર છે. તથા કૃતિઓની ભાષા-જોડણી યથાતથ રાખવામાં આવી છે. પરિશિષ્ટને અનુક્રમ: ૧ (૪૭) શ્રી ગુરુભાસ (ગુજરાતીમાં-જયશેખરસૂરિવિશેની કૃતિ) ૨ (૪૮) શ્રી જયશેહરસૂરિ ગુરુતલહર (ગુજરાતીમાં – કવિ
શ્રી જયશેખરસૂરિ વિશેની કૃતિ) ૩ (૪૯) શ્રી પાર્શ્વનાથ કલશ (સંસ્કૃતમાં – જયશેખરસૂરિકૃત)
(૫૦) શ્રી પાર્શ્વનાથ કલશ (અર્ધમાગધીમાં - જયશેખરસૂરિ
(૫૧) શ્રી ગુરુચ્છેદ (સંસ્કૃતમાં – જયશેખરસુરિ વિશેની કૃતિ) (૫૨) શ્રી નેમિનાથ છંદ (સંસ્કૃતમાં – જયશેખરસૂરિકૃત) (૫૩) શ્રી પાર્શ્વનાથ દાસિ (સંસ્કૃતમાં – જયશેખરસૂરિ
૮ (૫૪) શ્રી દાસિ (સંસ્કૃતમાં – જયશેખરસૂરિ વિશેની કૃતિ) ૯ (૫૫) શ્રી ગુરુ દાસિ (સંસ્કૃતમાં – ગુરુબંધુ મેરૂતુંગસૂરિ
વિશેની કૃતિ). જ આ પરિશિષ્ટમાં કૌસમાં આપવામાં આવેલ અનુક્રમ હસ્તપ્રતિ અનુસાર છે.