________________
મહાકવિ શ્રી જયશેખરસુરિ - ભાગ ૨ જલધાર પડતી અ મિલતી હવાઈ સીસિ સિરિપાસુ, ઈમ અહિ જિસુ હાવ ભાવણ ભાવઉ પામઉ લચિ૭ વિલાસુ. ૧૩
ઈતિ શ્રી પાર્શ્વનાથ કલશ
વિવરણ આ કાવ્યમાં કવિ જયશેખરસુરિ પાર્શ્વપ્રભુના જન્માભિષેકનું વર્ણન કરે છે. કવિ કહે છે
શ્રી પાર્શ્વપ્રભુને વંદન કરીને, મેરુપર્વતના શિખર ઉપર ગુણથી શોભાયમાન એવા પ્રભુના જન્માભિષેકનું વર્ણન કરું છું.
ગંગાના તરગેથી ઉલ્લસિત એવી કશી નગરી છે. તેમાં અથવસેન રાજા છે. તેમને સુહામણી રમણીય એવી વામારાણી છે. તેમના ઉદરમાં શ્રી પાર્વપ્રભુ જગતનાથ અવતર્યા છે.
પ્રાણત કવિમાનથી ચિત્ર કૃષ્ણ ચેાથના પ્રભુ અવતર્યા. તે જ ક્ષણે વિચક્ષણ વાયારાણીએ ચૌદ મહાસ્વપ્ન જોયાં. તેમાં પ્રથમ હાથીને જુએ છે.
વિદ્વાનોથી વણિત સ્વપ્નફળને સાંભળીને વામામાતા નવ માસ સુધી ગર્ભને વહન કરે છે. પોષ વદ દસમીના દિવસે જગતનાં એને શાંત કરનારા શ્રી પાર્શ્વનાથ પ્રભુને જન્મ થયો.
છપ્પન કિકુમારિકાઓ સૂતિકર્મ કરવા આવે છે અને તે દેવીએ પિતપોતાના કાર્યોને કરે છે. મેક્ષલક્ષમીન સંપાદન કરનાર એવા જિનેશ્વરના જન્મને તે જાણે છે.
ઈંદ્રના આદેશથી બીજા દેને પણ પ્રભુને જન્મવૃત્તાંત જણને વાયે. તેથી દેવીઓ સહિત દે પ્રભુની સેવા કરવા માટે સુરગિરિના શિખર ઉપર આવ્યા.
વિમાન ઉપર આરૂઢ થઈને આકાશમાગે શ્રી જિનેશ્વરપ્રભુના જન્મગૃહમાં પ્રભુ પાસે પહોંચ્યા. માતાના નેત્રમાં અવસ્થાપિની નિદ્રા આપીને પ્રભુ તથા પ્રભુની માતાને નમસ્કાર કરીને હાથમાં બાલપ્રભુને