________________
મહાકવિ શ્રી જયશેખરસૂરિ- ભાગ ૨ દેવને બાળવા માટે શંકર સમાન એવા જયશેખરસૂરીશ્વરજી જય પામે!
હિમાલય અને ઐરાવત હાથી જેવી જેમની સુંદર ઉજજવલ કીતિ છે, ભયરૂપી કુસુદને દૂર કરવામાં સૂર્ય સમાન, અનુપમ કાંતિવાળા, પ્રચુર ગુણેના આશ્રયરૂપ, સાકરસમૂહ જેવી મધુર વચનલહેરીએ, તરગોના આશ્રયરૂપ સાગર સમાન, મુનિવરોમાં ઈન્દ્ર અને કવિઓમાં શ્રેષ્ઠ એવા શ્રી જયશેખરસૂરીશ્વરજીને હું વંદન કરું છું.
નેગમાદિ નયરૂપ રત્નમંડલ માટે રેહણાચલ રૂપ, [રોહણાચલ પર્વતરન્નેને આપે તેમ આ કવિ નયરૂપ રને જનસમૂહને આપનારા] મનને વશમાં રાખનાર માટે મનેહર, શંકરનું અટ્ટહાસ્ય, પરિપુષ્ટ ચંદ્રસમાન જીતવાના સ્વભાવવાળા, ઉજજવલ યશથી શોભિત, દરવાદીઓના મદરૂપી વૃક્ષને ભાંગવામાં કુશળ એવા ધીર વિક્રમવાળા, હાથી જેમ વૃક્ષને તેડી નાખે તેમ મદરૂપી વૃક્ષને તેડનારા હાથીસમાન એવા કવીન્દ્ર મુનિવરેન્દ્ર શ્રી જયશેખરસૂરિ ગુરુને હું વંદન કરું છું.
દશ વિષ્ણુ, શંકર, સુરેન્દ્ર, નરેન્દ્ર, કામદેવ બધાને જીતનાર, ગમનશીલ એવા સંસારરૂપી સાગરપૂરથી તરવા માટે અદ્વિતીય, કૃપાશાળી, ભવભયને હરનારા, કમલપત્ર જેવા નિર્લેપ ચારિત્ર્યના ભારને વહન કરવામાં ધુરંધર એવા કવીન્દ્ર મુનિવરેન્દ્ર શ્રી જયશેખર સૂરીશ્વરજી ગુરુને હું વંદન કરું છું.
દુઈર વચનાતિશયરૂપ વજથી પવાલી સિદ્ધાંતરૂપ પર્વને કલિત કરનારા, કૈલાસ પર્વત જેવી નિર્મલ બુદ્ધિથી મનહર,ભવિકેને આપેલા જ્ઞાનદાનથી ભૂતલ ઉપર નવા કલ્પવૃક્ષને કરનારા એવા કવી મુનિવરેન્દ્ર શ્રી જયશેખરસૂરિ ગુરુને હું વંદન કરું છું.
ઈન્દ્રના મણિમય મુગટનાં કિરણોથી યુક્ત ચરણકમળ શોભે છે જેમના અને વિશુદ્ધ શીલરૂપ, તલવારના પ્રહાર કરવાથી કામ દેવને દૂર કરનારા, એવા શ્રી જયશેખરસૂરીશ્વરજી જય પામે.
વિશાળ એવા અચલગચ્છમાં માણિક્યસુંદર મુનીશ્વરના સુંદર