Book Title: Mahakavi Jayshekharsuri Part 02
Author(s): Mokshgunashreeji
Publisher: Arya Jay Kalyan Kendra

View full book text
Previous | Next

Page 507
________________ પરિશિષ્ટ કરનારા, તેઓની કુમતિરૂપ કંટકને દૂર કરવામાં કુશલ એવા શ્રી સુરીઓમાં મુખ્ય વિશુદ્ધ પક્ષના સ્થાપક શ્રી જયશેખરસૂરીશ્વરજીને હું નમસ્કાર કરું છું. કરે શઠ અને કુટિલ એવા પરવાદીઓના વિકલ્પને વિનાશ કરનારા, અત્યત શીધ્ર પ્રકાશિત પરવાદીઓની વિકપરૂપ નહીએને વિનાશ કરવામાં સફટિક જેવી નિમલ બુદ્ધિથી સુશોભિત, જેના વિજયસૂચક ઘંટાનાને સ્વર પ્રગટ અને ઉલસિત થાય છે એવા શ્રી સૂરિઓમાં મુખ્ય શુદ્ધ પક્ષપાતી શ્રી સુગુરુ જ્યશેખરસૂરિની હું હતુતિ કરું છું. - ત્રિભુવનમાં પ્રસિદ્ધ, અનેક વર્ષોથી વર્ણિત છે યશસમૂહ જેને, કવિઓમાં શ્રેષ્ઠ ગભીર, ધીર એવા જેમના ચરણે વંદિત છે, શ્રી જિનધર્મરૂપી સમુદ્રને વધારવામાં ચંદ્ર સમાન, સૂય સમાન ચશથી પરિપૂર્ણ, નિરુપમ, ઉત્કૃષ્ટ સમતાવાન, પરમ ગુરુવ અને વિશાલ મહિમાના રત્નાકર સમાન એવા શ્રી મહેન્દ્રસૂરીશ્વર ગુરુના શિષ્ય, લાખ (દક્ષ) કુશલ કવિઓમાં શ્રેષ્ઠ એવા ત્રણ જગતમાં શ્રી જયશેખરસૂરિ જય પામે. (૫૫) શ્રી ગુરુદસિ કવિકુલ કેકિલ કેલિ રસાલ, સુલલિત ઘન સજજન સુરસાલ; મેરૂતુંગ સશુરુ ભૂપાલ, કવયે નિરુપમ મહિમ વિશાલ. ૧ શાલિત ગુણમાલંઘન સુકુમાઉં, નિમ્મલ ભાલ ભુવનરત, શુભ વૃક્ષાવાલ 9ત કલિકાલ, વૃત જયમાલ કવિ સુદિત, છિત કલિ સેવાલં સૂરિ તમાલ, દિત ભવજલ નૌમ્ય પર બધિત બુધમાલ સુપ્રણાલ, મેરૂતુંગસૂર ગુરુ. ૨ આબાલ નૃપાલં પ્રભુતમમાલ, દલિત સજાલ ગચ્છાવિશું, જિનવચન રસાલ હિત ખલ હાલં, સુકૃતસ્થાલં વિશદવિભું; - * એલ ડી ઇસ્ટિટ્યૂટવા વિનતીસગ્રહ' ની પ્રતિમા આ કૃતિને ક્રમાક પપ છે.

Loading...

Page Navigation
1 ... 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531