________________
પરિશિષ્ટ
૪૫૩ મેરુપર્વત ઉપર પાંડુકવનમાં દક્ષિણ બાજુ આવેલ નિર્મળ અને સફેદ કિરણવાળી શિલા ઉપર દે વડે કરાયેલ છે સેવા જેમની એવા ઇંદ્ર વિશુદ્ધ ભાવથી પ્રભુને મેળામાં રાખીને પૂર્વદિશા સન્મુખ સિંહાસન પર બેઠા.
હવે ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક અન્ય ૬૩ ઈનો પણ સપરિવાર ત્યાં ગયા.
આ સમયે ચાસઠ છો સોનાના, રૂપાના, સોના-રૂપાના, સોના-૨નના, ૨ અને રૂપાના, સેના, રન-રૂપાના તથા માટીમિશ્રિત એવા એક હજાર અને આઠ કળશાઓ એક એજનના સુખવાળા ત્યાં લાવ્યા.
સોમનસ નંદનવનમાં ઉત્પન્ન ચંદન, પુષ્પથી સુરક્ષિત, સુગંધી પઢાર્થો તથા કમલાદિ વસ્તુથી પુષ્ટ એવા ગંગા વગેરે મહાનદીઓનાં પાણી, શ્રેષ્ઠ ઝરણાંઓનાં નિર્મળ પાણી લઈને, ચોસઠ ઈન્દ્રોએ નવ૨. રુણરૃણ એ અવાજ કરતા મધુકરના સમૂહથી શાભિત કમળથી બ ધ મુખવાળા એવા મણિકળશની પરંપરાને ભર્યા.
જેનાં પરાક્રમ નિરસ્ત કરવામાં આવ્યાં છે એવા અભ્યતાદિ દેવે દ્વારા આનંદિત નયનેથી ઉત્પન્ન (હર્ષ) જળથી અધિક જળવાળા ઈન્ફોથી પ્રભુ શોભવા લાગ્યા. પૂર્ણિમાને ચંદ્ર જેમ શ્યામ હરણને ધારણ કરે છે તેમ અશિત એવા જગતપતિ શ્રી પાર્શ્વનાથ પ્રભુને ઈશાનેન્સે પોતાના ખેાળામાં બેસાડ્યા
પારંપારિક આચારોને જાણનારા, પ્રકૃષ્ટ પુણ્યાત્મા, સર્વ બીજા દેવને પ્રસન્ન કરનારા, અવિકારી એવા પ્રથમ ઇ સૌધર્મેન ચાર વૃષભનાં રૂપ લઈને તેના આઠ શિંગડામાંથી પડેલા કંકમ સુગંધિત પદાર્થોથી ચક્ત એવી આઠ જલધારાઓ વડે પ્રભુને અભિજેક કર્યો. એ જોઈને મનમાં કેણુ પ્રસન્ન ન થાય ?
રણુરણ કરતા તાલ, મુખમાં વિશાળ એવી ભિરિરિ વાગતી