________________
અન્ય લઘુ રચનાઓ
૩૯ શકાય તે દર્શાવતાં કહે છે?
इय जाणिऊण त, गुरुवईट्ठ पर कुण पयत्त
लहिउण केवलसिरि, जेण' जयसेहरो होसि. ४३ [આ પ્રકારે ગુરુશ્રીએ ઉપદેશેલા તત્વને જાણીને પ્રયત્ન કર, કે -જેથી કેવલશ્રી (કેવલજ્ઞાન) પામીને જયશેખર (આઠ કર્મને જ્યકરનારે) થઈશ].
આમ આ “આત્માવબોધ કુલક” માં કવિ શ્રી જ્યશેખરસૂરિએ આત્મહિત કેવી રીતે થાય, ચાર પ્રકારની ગતિના પરિભ્રમણમાંથી કેવી રીતે નીકળી શકાય અને કેવળજ્ઞાન તથા મુક્તિ કેવી રીતે -પામી શકાય તેનુ તવગતિ અને રસિક કવિત્મય વાણીમાં નિરૂચણ કર્યું છે.
(૪) બૃહદ્ અતિચાર જૈન ધર્મમાં આત્મવિશુદ્ધિ માટે જે વિવિધ પ્રકારના ઉપચાર બતાવવામાં આવ્યા છે તેમને એક મહત્ત્વને પ્રકાર તે અતિચાર છે.
ભગવાન મહાવીરે જીવને સંયમમાં રાખવાને માટે જુદા જુદા પ્રકારનાં વતે દર્શાવ્યાં છે એમ કરવામાં એમણે ત્યાગી સાધુ-સાધ્વીઓ અને ગૃહસ્થ શ્રાવક-શ્રાવિકાઓના કક્ષાદને લક્ષમાં રાખે છે. કઈ પણ જીવ જે કક્ષાએ ય ત્યાંથી આત્મવિશુદ્ધિના માર્ગો ઉપર ચડે એ જ આ વ્રત પાછળનું મહત્તવને આશય છે. પિતે ધર્મની આરાધના માટે જાતિ, કુલ, વય, અભ્યાસ વગેરેને કારણે અપાત્ર છે અને પિતાને મનુષ્યજન્મ નિષ્ફળ ગયે છે એવી નિરાશા કોઈપણ જીવને ન અનુભવવાની આવે એ દષ્ટિએ વ્રતે ફરમાવવામાં આવ્યા છે કે જેથી પ્રત્યેક આરાધક જીવ પિતાની વર્તમાન કક્ષાથી ચાતાની પાત્રતા અને શક્તિ અનુસાર આત્મવિશુદ્ધિ માટે પુરુષાર્થ