________________
અન્ય લઘુ રચનાઓ
૪૩૧ હસ્તપ્રતની નકલ કરાવવાનું કાર્ય ઘણું કઠિન અને ખર્ચાળ હતું એટલે પિથીઓને લેકે જીવની જેમ સાચવતા. કેટલીક વાર બહુ મોટા ગ્રંથે હોય તે તેમાંથી સારરૂપ પિતાને કામ લાગે તેવી કેટ-લીક ગાથાઓ લેકે કે સાધુમહાત્માએ લહિયાઓ પાસે ઉતરાવી લેતા.
જૈન અને અન્ય દર્શનેના ગ્રંથમાં અનેક કે એવા છે કે જે સમ્યક્ જીવન જીવવા માટે દીવાદાંડી સમાન છે. આવી કેટલીય સુભાષિતરૂપ ગાથાઓ કંઠસ્થ કરવાને મહિમા પ્રાચીન સમયમાં સવિશેષ હતે. જૈન સ્તોત્રો અથવા શ્રીમદ્ ભગવદ્દગીતાના અધ્યાયે કંઠસ્થ કરનાર માણસ આજે પણ જોવા મળે છે. પિતાને પ્રિય એવા સુભાષિતરૂપ પ્રચલિત કલેકેનું તારણ કરીને પિતાને માટે કે અન્યને માટે સંચય તૈયાર કરવા-કરાવવાની પ્રવૃત્તિ પણ સારી રીતે ચાલતી.
કવિ જયશેખરસૂરિ જૈન શાસ્ત્રના પ્રખર જ્ઞાતા હતા અને જેનેના કેટકેટલાય સિદ્ધાનું અને સમાચારીનું સમર્થન હિન્દુ
માં ક્યાં ક્યાં જોવા મળે છે તે પણ તેઓ બતાવતા. અહિંસા, સત્ય, અસ્તેય વગેરે પ ચ મહાવ્રત તથા દાન, દયા, વિનય, મામાંસનો ત્યાગ રાત્રિભોજનનો ત્યાગ અન્ય દેશનીને પણ અભિમત છે, એ એમના જ ગ્રંથમાંથી કે ટાંકીને બતાવી. શકાય તેમ છે.
શ્રી જયશેખરસૂરિએ આવા કેઈક આશયથી “ધર્મસર્વસ્વાધિકાર” નામની કૃતિની સંકલનરૂપે રચના કરી છે. આ કૃતિમાં ૨૦૦ જેટલા સંસકૃત શ્લોક આપવામાં આવ્યા છે. આ સંગ્રહમાં જયશેખરસૂરિએ પિતે રચેલા કેઈ શ્લેક નથી પરંતુ મહાભારત, પુરાણ, ભગવદગીતા વગેરેમાંથી ઉદ્વરેલા લોકો છે આ કૃતિમાં આમુખ કે ગ્રંથની માંડણી જેવું કશું નથી. સીધા કથી જ નીચે પ્રમાણે શરૂઆત થાય છે.
श्रूयतां धर्मसर्वस्व', शुत्वाचैवावधार्यताम् । ગામનઃ નિવૃત્તિ, પst = સમાવત્ ?