________________
{ અન્ય લધુ રચનાઓ
૪૫ ક્રિોધ અનર્થોનું મૂળ છે, તથા સંસારને વધારનાર છે અને ધર્મને ક્ષય કરનારે છે. માટે તેને ત્યાગ કરો] ક્ષમાનું માહાતમ્યઃ
क्षमाश्रेयः क्षमापूना, क्षमादेवः क्षमाहितम् । क्षमादान पवित्र च, क्षमामागल्यमुत्तमम् ॥१०४ ॥
[ક્ષમા છે તે કલ્યાણ, પૂજા, દેવ, હિત, પવિત્ર, દાન તથા ઉત્તમ માંગ છે.] શત્રિભોજનના ત્યાગથી થતા લાભ
करोतिविरति धन्यो, यः सदानिशि भोजनात् । सोऽध पुरुषायुषस्य, स्यादवश्यमुपोषितः ॥ ११५॥
[જે ધન્ય માણસ હમેશાં શવિભાજનથી વિરતિ પામે છે તે માણસને પોતાના અર્ધા આયુષ્યનું ઉપવાસનું ફળ મળે છે.] અણગળ પાણી વાપરવાથી થતું પાપ
संवत्सरेण यत्पापं कैवर्तस्यहि जायते । एकाहेन तदाप्नोति अपूतजलसंग्रही ।। १२८ ॥
જે પાપ એક વર્ષે પારધિને થાય છે તે જ પાપ એક દિવસ અણગળ પાણી પીનારને થાય છે.] અભક્ષણને ત્યાગઃ
मेदमूत्रपुरीखाथै, रसायविधतं मधु ।
છfમુલછા, મર્યો ત્રાસળેમેવું ? [ચરબી, મૂત્ર તથા વિષ્ટા આદિના રસથી મેળવેલું તથા માખના મુખથી ઝરેલું એવા મધનું બ્રાહ્મણેએ ભક્ષણ કરવું નહી.] કંદમૂળ-ભક્ષણથી લાગતું પાપ:
नीलिका वापयेद्यस्तु मूलक मक्षयेतु यः । न तस्य नरको चारो, यावरचंद्रदिवाकरौ ॥१९७।।