________________
કાક
અન્ય લઇ રચનાઓ
કે (૫) બ્રહાચર્યના ગુણે
૬૯ થી ૯૫ (૬) કૈધનું સ્વરૂપ
૯૬ થી ૯ (૭) ક્ષમાનું સ્વરૂપ
૧૦૦ થી ૧૧૨ (૮) રાત્રિભોજનનાં દૂષણે
૧૧૩ થી ૧૧૭ (૯) તીર્થોને અધિકાર
૧૧૮ થી ૧૨૭ (૧૦) અણગળ પાછું વાપરવાનાં ફૂષણે ૧૨૮ થી ૧૨૯ (૧૧) તપને મહિમા
૧૩૦ થી ૧૫૭ (૧૨) દાનનું માહાસ્ય
૧૫૮ થી ૧૮૭ (૧૩) અતિથિનું સ્વરૂપ
૧૮૮ થી ૧૯૩ (૧૪) મધભક્ષણના દુષણે
૧૯૪ થી ૧૬ (૧૫) કંદમૂલ-ભક્ષણનાં દૂષણે
૧૯૭ થી ૨૦૦ આ શ્લોકમાંથી નમૂનારૂપ કેટલાક ક જોઈએ. ધર્મનું માહાભ્ય:
सत्येनोत्पद्यते धर्मों, दयादानेन वर्धते । क्षमया च स्थाप्यते धर्मः, क्रोघलोभाद्विनश्यति ॥ ४ ॥
[સત્યથી ધમની ઉત્પત્તિ થાય છે, દયા અને દાનથી તેની વૃદ્ધિ થાય છે, ક્ષમાથી તે સ્થિર થાય છે તથા કૈધ અને લેભથી ધમને નાશ થાય છે.) અહિંસાને મહિમા :
यथा मम प्रियाः प्राणास्तथा तस्यापि देहिनः । ' इति मत्वा प्रयत्नेन, त्याज्यः प्राणिवधो बुधैः ॥ १४ ॥
જેમ મારા પ્રાણ મને વહાલા છે, તેમ તે પ્રાણને પણ તેના પ્રાણ વહાલા છે એમ માનીને પ્રયત્નપૂર્વક પંડિતોએ જીવહિંસાને ત્યાગ કરે ] મ-૨૮