________________
૪%
અન્ય લઘુ રચનાઓ પજૂષણ પર્વ તણું ત્રીજ ચેથ પશ્ચિમ ટાલી અને દિવસે પર્વ બુધે તપ કીધા હેઈ અનેરું જે કે જિનવચન વિરાણું હેઈ અનેરું સમ્યકત્વ વિષે પક્ષ દિવસ માંહિ જિસકે કઈ અતિચાર હૃઓ ઈ તે સવિહું મનવચન કાયાઈ કરી મિચ્છામિ દુક્કડ.” - લઘુ અતિચાર શ્રાવકે રોજેરોજ સવાર-સાંજ પ્રતિક્રમણમાં બિલે છે અને બૃહદ્ પાક્ષિક અતિચાર પાક્ષિક પ્રતિક્રમણમાં બેલાય છે. જૈન પાઠશાળાઓમાં વિદ્યાર્થીઓને જૈન ધાર્મિક સૂત્રો અને અતિચારે કંઠસ્થ કરાવાય છે કે જેથી પ્રતિક્રમણ વગેરે રોજે રોજની ક્રિયાઓમાં હાથમાં ગ્રથ રાખવાની જરૂર ન રહે. સૂત્રે અર્ધમાગધીમાં છે અને તેમાં સમયાનુસાર કઈ ભાષાકીય ફેરફાર થયા નથી પરંતુ અતિચ ૨ તકાલીન ગદ્યમાં લખાયેલા હોવાને કારણે તેમાં કાલાનુસાર કેટલાક ભાષાકીય ફેરફાર થયા છે, પરંતુ તે ફેરફારો અથને બાધા કરે એવા નથી. આજે અચલગચ્છમાં શ્રી જયશેખરસૂરિએ લખેલા અતિચારે જે રીતે છપાય છે અને કંઠસ્થ કરાય છે તેમાં ભાષાનું કેટલુંક અર્વાચીન સ્વરૂપ જોવા મળે છે. હાલ માં છપાયેલા અતિચારને નમૂને હસ્તપ્રતના નમૂના સાથે સરખાવતાં આ તફાવત જોઈ શકાય છે. સમક્તિના અતિચાર વિષે હસ્તપ્રતમાંથી આપેલી ઉપરની કડિકાઓ સાથે વર્તમાન સમયમાં મુદ્રિત થયેલી નીચેની કંડિકાઓને સરખાવે.
સમક્તિના અતિચાર પછી કવિ બાર વ્રતનાં અતિચાર અનુક્રમે આપે છે અને ત્યારપછી જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, નવીયચાર અને લેખનાના અતિચાર આપી બૃહદ્ અતિચાર પૂરા કરે છે.
ઈચ્છે શ્રાવકતણે ધર્મે શ્રી સમ્યકત્વમૂળ બારવ્રત ભણુએ. ઈચ્છ' અરિહંત દેવ, સુસાધુ ગુરુ, જિનપ્રણત ધર્મ, ભાવતઃ સમક્તિ પ્રતિપાલું દ્રવ્ય લૌકિક કેત્તર દેવગત, ગુરુગત, પર્વગત, મિથ્યાત્વ ચતુવિધ ભણીએ. હરિ, હર, બ્રહ્મા, સૂર્ય, ઈક્ર, ચંદ્ર, ગ્રહ, ગાત્રજ, ગણેશ, દિકપાલ, ક્ષેત્રપાલ, સ્ક, કપિલ, બુદ્ધ, હનુમત, યક્ષ, રાક્ષસ,