________________
૪૮
મહાકવિ શ્રી જયશેખરસૂરિ - ભાગ ૨ ભગવાનને હું નમસ્કાર કરું છું.]
शातिमुपशांतभवभूरिभय परिभवे । भुवनवन सुधन धन वारिवर वैभवम् ॥ परमशमिदुसमम सममहि मोदधेनतुभीहामनंतामह संदधे ॥ २॥
[સંસારના ઘણા ભય દ્વારા થતા પરાભવ જેમને શમી ગયેલ છે, જગતરૂપી વનમાં સઘન મેઘના જળ જે જેમને ઉત્તમ વૈભવ છે, જેમની સમતા ઉત્કૃષ્ટ છે, અપાર મહિમારૂપી સમુદ્રને માટે જે ચંદ્ર સમાન છે એવા શાંતિનાથ પ્રભુને નમસ્કાર કરવાને હું અનંત ઈચ્છા ધારણ કરું છું]
ત્યાર પછીના ત્રણ કલાકમાં શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ ભગવાનને મહિમા દર્શાવી મોક્ષરૂપી સંપદ પિતાને આપવા માટે કવિ પ્રાર્થના કરે છે છઠ્ઠા અને સાતમા કલેકમાં કવિએ અનુક્રમે અજિતનાથ અને શાંતિનાથ ભગવાનનાં માતાપિતા, લાંછન અને શરીરમાણ, દેહકાંતિ ઇત્યાદિનું વર્ણન કર્યું છે.
જન્મ-નિશ પછી કવિએ એ બને તીર્થકરેનાં રાજ્યવસ્થા દીક્ષા અને કેવળજ્ઞાનનું વર્ણન કર્યું છે. કેવળજ્ઞાન થતાં દેવતાઓએ પ્રાતિહાર્યયુક્ત કચેલા સમવસરણનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. પંદરમા લેકમાં કવિએ અજિતનાથ અને શાંતિનાથ ભગવાનની ભાવપૂર્વક સ્તવના કરનારને કેવા લાભ થાય છે તેને મહિમા દર્શાવ્યા છે. જુઓ :
द्विपरिपुण्यालवेताल रोगानला । नीर चौरादयोऽन्येऽति सकलाः खलाः ॥ तं न लुपति कंचुकिन इव वंजुल । नमति यो विमदमिदमेव जिनयामलम् ॥ १५ ॥ [મદરહિત અજિતનાથ તથા શાંતિનાથના ચુગલને જે નામે