________________
મહાકવિ શ્રી જયશેખરસુરિ - ભાગ ૨ વનમાં મળ્યા અને પરસ્પર મળેલા તેઓ નગરમાં પ્રવેશ્યા.
जहा खरो चंदणभारवाही, भारस्य भागी नहु चंदणस्स |
एव' खु नाणी चरणेण हीणो, भारस्स भागी न हु सुम्गईए ।।८१॥ [ચંદનને ભાર વહન કરનાર ગર્દભ જેમ ભારને ભાગી છે પરંતુ ચંદનને ભાગી નથી તેમ ચારિત્રથી રહિત જ્ઞાની ભારને ભાગી છે પરંતુ સદગતિને ભાગી નથી.]
जं दुक्कड ति मिच्छा, तं मुज्जो कारणं अपूरतो। तिविहेण पडिक्कतो, तस्स खल दुक्कड' मिच्छा ।। १०९ ॥
દિષ્કતને જે મિથ્યા કરે છે અને તે દુષ્કૃતનું કારણ ફરી નહિ સેવીને, મન, વચન અને કાયાથી ત્રણે પ્રકારે જે પ્રતિક્રમણ કરે છે તેનું દુષ્કૃત સાચે જ મિથ્યા થાય છે.]
जं दुक्कर्ड वि मिच्छा, चेव निसुणइ पुणो पाई।
पच्चक्ख मुसाबाई, माया नियडिप्पसगो अ॥ ११०॥ જે દુષ્કૃતને મિથ્યા કરીને તે જ પાપનું ફરીને જે સેવન કરે છે, તે પ્રત્યક્ષમૃષાવાદી અને માયાકપટના પ્રસંગવાળે છે.]
સંબધ સિત્તરિ નામની આ કૃતિની રચના વિધિપક્ષઅચલગચ્છના કવિ શ્રી જયશેખરસૂરિએ કરેલી છે એ વિશે બે મત નથી, કારણ કે કૃતિને અંતે આવતી બે ગાથાઓમાં એની સ્પષ્ટતા થઈ જાય છે. એ બે ગાથાઓ નીચે પ્રમાણે છે:
धन्नाणं विहिजोगो विहिपक्खाराहगा सया धन्ना।
विहि बहुमाणा पन्ना, विहिपक्ख अदूमगा धन्ना ॥१२४॥ Tવિધિને યોગ ધન્ય પુરુષને થાય છે. વિધિપક્ષના આરાધકે સદા ધન્ય છે. વિધિનું બહુમાન કરનાર ધન્ય છે. અને વિધિ પક્ષમાં દૂષણ નહિ લગાડનાર ધન્ય છે.