________________
મહાકવિ શ્રી જયશેખરસૂરિ- ભાગ ૨
વૈરાગ્યના તર ંગાથી વ્યાપ્ત કાઈ માલમુનિ પેાતાના ગુરુભગવ'તને વિન તી કરતાં કહે છે કે મને સ સારરૂપી સમુદ્રથી પાર ઉતારા.’ ગુરુભગવ’ત પશુ મધુર, કામળ, મનહર અને જૈનસિદ્ધાંતને અનુસરતાં વચનો વડે માલમુનિને ઉત્સાહ પમાડવા કહે છે કે હું માલમુનિ ! જે પ્રાણીઓના જન્મ થાય છે તેનું મરણ પણ અવશ્ય જ છે. માટે તુ પતિમૃત્યુ થાય એવું આચરણુ કર.' કવિ લખે છેઃ
जनन' यदि जातमंगिना, मरणं तन्नियतं भविष्यति ।
इति निश्चयतः प्रमोदभाक् तदिमं पंडितमृत्युमाचर ॥ ६ ॥
દર
બાલમુનિને ત્યાર પછી શુરુભગવત ઇસ પ્રકારની આરાધના કઈ કઈ તે બતાવે છે. જુએ
अतिचार विशेोधनं व्रतोच्चरणणं क्षामणमागसा कुरु । त्यज पातक कारणानि वैश्रय चत्वारि निनिन्द दुःकृतम् ॥७॥ सुकृतान्यनुमोदयात्मनः, शुभभाव कुरु चाशन त्यज । स्मर पंचनमस्कृतीर्मुदा शिवसौख्यानि लभस्व भो यथा ॥ ८ ॥ (૧) અતિચારની આલાયા લેવી, (૨) ગુરુભગવંત પાસેથી તેનુ ઉચ્ચારણ કરવુ', (૩) ચાર્યાશી લાખ જીવાયેાનિને ખમાવવાં, (૪) મઢાર પાપસ્થાનકાને વાસિરાવવાં, (૫) ચાર શરણાના સ્વીકાર કરવા, (૬) દુષ્કૃત્યાની નિ'દા કરવી, (૭) કૃત્યાની અનુભૈાદના કરવી, (૭) શુભ ભાવને ધારણ કરવા, (૯) અનશનનો સ્વીકાર કરવા અને (૧૦) નવકારમંત્રનું સ્મરણ કરવુ. શુભગતિની આરા ધના કરવા માટે આ દસ અધિકારા જણાવ્યા છે, આ દશ અધિકાશને જે આરાધે છે તે મેાક્ષસુખને જલદી મેળવે છે.
ગુરુભગવ'તના ઉપર મુજબ ઉપદેશ ગ્રહણ કરી માલસુનિ કહે કે જ્ઞાન દિક પાંચ આચારમાં મને જે કઈ સૂક્ષ્મ અતિચાર લાગ્યા હોય તે સર્વાંને મન, વચન, કાયાથી શુદ્ધ કરીને દેવગુરુની સાક્ષીથી આલેાવુ' છું. અકાલમાં અભ્યાસ કર્યો હોય અને કરાવ્યે