________________
કાર
મહાકવિ શ્રી જયશેખરસૂરિ -ભાગ ૨ निद्राममुद्रा मुदित तंद्रामेष मातुरदत्त । पच प्रपंचित वस पुरुदं वितपाणि जिनमादत्त ॥ सत्तत्र चामर कुलिश डामर विहित भक्ति रवं च । कोडस्थ भगवाने व मधवा मेरुगिरि मान च ॥ १३ ॥
[ઈ માતાને અવસ્થાપિની નિદ્રા આપીને, પ્રભુનું પ્રતિબિંબ માતા પાસે રાખીને, એક રૂપથી પ્રભુને પોતાના ખેાળામાં બેસાડીને, બે રૂપથી પ્રભુને બે બાજુ ચામર ઢાળવા લાગ્યા, એક રૂપથી પ્રભુ ‘ઉપર છત્ર ધારણ કર્યું અને એક રૂપથી આગળ વ ઉછાળવા લાગ્યા એમ પાચ રૂપ ધારણ કરીને ભક્તિ કરતા તેઓ મેરુપર્વતના શિખર ઉપર ચાલવા લાગ્યા.
મેરુપર્વત ઉપર પડુકવનમાં દક્ષિણ બાજુ આવેલી શિલા ઉપર ઈ પ્રભુને મેળામાં રાખીને સિંહાસન ઉપર બેસે છે તે સમયે બધા દેવે અભિષેક કરવા માટે વિવિધ જાતિના જે કળશ ભરી લાવ્યા છે તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ઈ પિતે ચાર વૃષ“ભનું રૂપ લઈ આઠ શિંગડામાંથી આઠ જળધારા વડે પ્રભુને -અભિષેક કરે છે તેમનું નિરૂપણ કેટલું મનહર થયું છે તે જુઓ
समधिगतचारः सुकृतसारः प्रथमहरिरविकार । ऋषभानशेष प्रीतलेखश्चतुर एव चकार ॥ तच्छग मुक्ता घुसूण युक्ता वारिधारा अष्ट । जिनसिरसि पतिता वीक्ष्य वितता मनसि कोहि न हृष्टः ॥ १९ ॥
[પારંપરિક આચારને જાણનારા, પ્રકૃષ્ટ પુણ્યાત્મા, સવ બીજા દેવોને પ્રસન્ન કરનારા, અવિકારી એવા પ્રથમ ઈન્દ્ર સૌધર્મેન્દ્ર ચાર -વૃષભનાં રૂપ લઈને તેના આઠ શિંગડાંમાંથી પડેલા કુકુમ સુગંધિત પદાર્થોથી યુક્ત એવી આઠ જલધારાઓ વડે પ્રભુને અભિષેક કર્યો એ જોઈને મનમાં કેણુ પ્રસન ન થાય ?
આ કળશના અંતે કવિ કહે છે કે ઈદ્ર મહારાજે પાર્શ્વનાથ