________________
અન્ય લઘુ ના
ભાષા કેવી છે તે નીચેના કેટલાક નમૂના ઉપરથી જોવા મળશે.
વ્રતભંગ અનેક રૂપે સ`ભવિત છે પરતુ સર્વસામાન્ય એવા મુખ્ય મુખ્ય અતિચારો પૂર્વાચાર્થીએ પોતાનાં સૂત્રામાં દર્શાવ્યાં છે અને તેને અનુસરીને ગુજરાતી અતિચાર'ના કર્તાઓએ તે તે અતિચારમાં તત્કાલીન ગદ્યમાં દર્શાવ્યા છે,
૪૦૩
જૈન ધર્મીમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યાત્ર ઉપર અત્યંત ભાર મૂકવામાં આવ્યા છે. પાપ એ પાપ છે એવી જ્યાં સુધી જીવને ખખર ન પડે ત્યાં સુધી અજ્ઞાન જીવ પાપને પણ ઈષ્ટ ધર્મ સમજી બેસે તેવા ભય રહે છે. એટલા' માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રની આવશ્યકતા રહે છે. આ ત્રણેને માટે જૈનધમ માં સ ક્ષેપરૂપે એક જ શબ્દ વપરાય છે. તે છે ‘સમ્યક્ત્વ’ અથવા સમક્તિ'.
અતિચારાનુ પરિશેાધન કરવામાં આવે તે પૂર્વે મનુષ્યને સમક્તિના ખ્યાલ હાવા જરૂરી છે. એટલા માટે વ્રતાના અતિચાર લખવાના આર′ભ કરતાં પૂર્વે સમક્તિના અતિચાર ન લાગે તે ઉપર ભાર મૂકવામાં આવ્યું છે.
કવિ જયશેખરસૂરિએ એટલા માટે આ બૃહદ્ અતિચારના આરસ નીચે પ્રમાણે સમક્તિના અતિચારથી કર્યાં છે. [અહી પ્રાચીન હસ્તપ્રત અનુસાર પાઠ આપ્યા છે.]
“અથ ગૃહ અતિચાર લિતેઃ ઇચ્છાકારેણ સ‘ખ્રિસ્સહ ભગવન્ ગુરુ પ` ભણી પાખિ સવિશેષ અતિચાર આલેાઉ ઇચ્છ, નમા અરિહંતાણુ ઇચ્છ' શ્રાવકતણે ધર્મે શ્રી સમ્યક્ત્વ મૂલ ખરવત ભણીŪ. ઈચ્છ' અહિ ત દેવ શ્રુસાધુચુરુ જિન પ્રણિત ધમ ભાવતા સક્તિ પ્રતિપાલુ', દ્વવ્યતા લૌકિક લેાકેાત્તર દેવગત, ગુરૂગત, પવ ગત મિથ્યાત્વ ચતુર્વિધ ક્ષણિઈ, હરિહર બ્રહ્મા સૂર્ય' ઇંદ્ર ચંદ્ર ગ્રહ ગૌત્ર ગણેશ દિગ્પાલ ક્ષેત્રપાલ કઇ કપિલ બુદ્ધે હનુમ`ત યક્ષ ભક્તિ મુક્તિ દાયક ભણી આરાધીઈ તે લૌકિક દેવગત મિથ્યાત્વ ચરક પરિત્રાજક કૌલ કાલિક