________________
૪૦૦
કરી મેાક્ષમાગ ઉપર આરૂઢ થાય.
ભગવાન મહાવીરે મેાક્ષમાગ ને માટે સમ્યક્દેશન, સમ્યજ્ઞાન, અને સભ્યચારિત્રની આરાધના સહિત પાંચ મુખ્ય મતા બતાવ્યાં છે : (૧) અહિં‘સા, (૨) સત્ય, (૩) અસ્તેય, (૪) બ્રહ્મચય અને (૫) અપરિગ્રહ.
મહાકવિ શ્રી જયરોખરસૂરિ – ભાગ ૨
B
આ પાંચ મહાવ્રતાનું પરિપાલન ત્યાગી સાધુ-સાધ્વીએ સવિશેષપણે કરવાનુ' હેાય છે. એટલા માટે એમનાં ત્રાને મહાવ્રત કહેવામાં આવે છે. એ પાંચ નતે ગૃહસ્થ શ્રાવક-શ્રાવિકાઓએ પાતાના ગૃહસ્થ જીવનની મર્યાદાને લક્ષમાં રાખી આચરવાનાં હોય છે. એટલા માટે ગૃહસ્થાનાં આ પાંચ ના [અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચય અને અપરિગ્રહ] ને અણુવ્રત કહેવામાં આવે છે.
ગૃહસ્થાએ મહાનતાને બદલે અણુવ્રત આચરવાનાં હાવાથી એમના જીવનને સંયમ અને મર્યાદાવાળુ મનાવવા ભગવાન મહાવીરે બીજા સાત વ્રતા ઉમેર્યાં" છે તે સાત વ્રતમાં ત્રણ ગુણુવ્રત અને ચાર શિક્ષાવ્રત છે. આમ ગૃહસ્થાએ નીચે પ્રમાણે કુલ ખાર વ્રત ધારવાનાં હાય છે.
પાંચ અણુવ્રત ·
(૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત
(૨) સ્થૂલ મૃષાવ દ વિરમણ વ્રત (૩) સ્થૂલ અદત્તાદન વિરમણુ વ્રત (૪) શીલ વ્રત
(૫) પરિગ્રહ પરિમાણુ વ્રત
ત્રણ ગુણવ્રત:
(૬) દિક્ પરિમાણુ ત
(૭) સાતમુ' ભેગાપભાગ વિરમણુ મત (૮) અન`s'ડ વિરમણુ વ્રત