________________
મહાકવિ શ્રી જયશેખરસૂરિ- ભાગ ૨ આપ કાદર છે, આપની કટિમેખલા શોભે છે, આપની શરીરની સંપત્તિ જાણે પગમાં જ એકત્ર થઈને વાસ કરતી હોય તેમ જણાય છે. પરમ ચેગી એવા આપ નિશ્ચયથી જ પાલનહાર છે.
આપના આવા સૌંદર્યને જોઈને અમારી અને કેમ તૃપ્તિ પામે ? હદયમાં નિત્ય એ જ ભાવના રહે છે કે કયારે શ્રી પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરીએ.
આપે દુરિતરૂપી દેવેની (અર્થાતુ કુદેવની) પ્રણાલિકાને લેપ કર્યો. હે જિન ! આપે મિક્ષ-સુખના બીજને રેપ્યું છે. પૃથ્વી ઉપર રહેલાં બધાં દુઃખાને નાશ કરી ઘણું ઘણું અમારા મને રથને પૂર્ણ કરે.
ઈકોથી વંદન કરાયેલા છે શ્રી પાશ્વજિનેશ્વર! મહારી વિનતીને સાંભળીને ત્રિભુવનમાં જીવોને જે રીતે આનંદ થાય તે રીતે કૃપા કરે.”
આ વિનતીમાં કવિએ પ્રથમ કડીમાં શ્રી પાર્વપ્રભુને મહિમા વર્ણવી, પછીની ત્રણ કડીમાં એમના ભાલ, કપોલ, નેત્ર, કંઠ, બાહુ, નખ, કટિ વગેરે અંગેનું મને હર વર્ણન કર્યું છે, અને છેલ્લી એ કડીમાં પિતાનો દુખે દૂર કરવા પ્રાર્થના કરી છે.
(૪૪) શ્રી શત્રુજયમ ડન શ્રી આદિવ વિનતી
મૂ ગમઈ અમૃતની પરિતાઢવું, ખેત્રુ સેવ્સ તણુઉં અતિ ગાહીં; જિણિ લેચન તણુઈ પથિ પામઈ', નાસિપઈ નિખિલ પાતક થામાં. ૧
નાનિ જે સુકૃત હે ન દીસઈ, તેલ પુણ્ય જઈ સેત્રુજ દીસઈ
એતલુ અપર શાસન લઇ, 'તેઈ જે કુમતિ તે મુનિ જેઇ. ૨