________________
અન્ય લઘુ રચનાઓ
यद्वा स्वसद्मापि समत्वसार 1, नाडरिक्षितं रक्षितुमुद्यमस्ते । अयं शमः कस्य न विस्मयाय, पुनः प्रभो । न प्रभुधर्म एषः ॥ २१ ॥
૩ ૨
હે ભગવાન ! યુદ્ધમાં તમારાથી ત્રાસ પામેલા આ કામદેવ વિવશ થયેલા મારા ચિત્તરૂપી દુ માં વસેલા છે. ત્યાં પણ વીર એવા તમે આવી ગયા છે માટે ક્રૂર એવા તેને ખેંચીને મારાથી. દૂર કરી. અત્યત નાના તમારા ઘર સ્વરૂપ મારા ચિત્તમાં તમે રહ્યા છતાં પણ હમણાં આ કામરૂપી ચાર લૂટે છે તે લેાકનું નાશથી કેમ રક્ષણ કરી છે ? અથવા હે સમતસાર ! અત્તરશત્રુથી વિનષ્ટ પાતાના ઘરને પણ રક્ષણ કરવામાં તમારા ઉદ્યમ નથી. આ તમારી શાંતિ કાને વિસ્મય ન કરાવે ? પરંતુ હે પ્રભુ ! આ પ્રભુના ધમ નથી.]
પેાતાના આંતરશત્રુએ ઉપર વિજય મેળવવા માટે કવિ અતિમ શ્લોકમાં નેમિનાથ ભગવાનને વારવાર પ્રાર્થના કરે છે. જુએ
सम्भूय भावारिभिरेवमर्धमान स्वयं शाश्वत सौख्यलीनः । उपेक्षसे मां यदि तद्वराकी, निराश्रया नाथ ! दया क्व यातु ? ॥ ३१ ॥ उत्सार्य मात्सर्य प्रदादिवेत्रित्रात निरातङकतया कथञ्चित् । વિશ્વેશ ! વિશ્વાસુલપીડિતોઽહૈં, માત્ત્તોઽમિ તે દૃષ્ટિમયઃ પ્રસીવ ક્ર
હે ભગવન્ ! શાશ્વત સૌમ્યમાં લીન એવા આપ જે ભાવ રૂપી શત્રુથી પિડાતા એવા મારી ઉપેક્ષા કરી છે. તા હૈ નાથ !' આયરહિત બિચારી દયા કર્યાં જાય? હું વિવેશ! કાઈ પણ પ્રકારે માત્સમદાદિ દ્વારપાળને દૂર કરીને નિભયરૂપે સસારના. દુઃખથી પીડિત થયેલે આપની સમક્ષ આવ્યે છુ', તે કારણથી આપ પ્રસન્ન થાઓ.]
આ દ્વાત્રિ'શિકામાં બત્રીસ લૈક ઉપરાંત એક વધુ બ્લેકલખીને કવિએ તેમાં પાતાનુ નામ પણ ગૂંથી લીધુ છે. કવિઓની એવી પર પણ છે.