________________
અન્ય લઘુ રચનાઓ
૩૮૯
એ પણ પર્વ તિથિમાં સમસ્ત જિનમ દિાનાં દર્શનમહાન તિથિએ ચૈત્યમાં દેવપૂજા-સ્નાત્રાદિ પૂજા કરવી એવા નિયમ ગ્રહણ કરી.
તે નગરમાં કૅઈક સમયે કૌમુદી મહોત્સવ થયેા. સવ નગરજનાએ એ મહેાત્સવમાં ભાગ લીધા પર`તુ અહિન્દાસ અને તેમની પત્નીએએ ધમ ક્રિયામાં જ રાત્રિદિવસ પસાર કર્યાં. અહન્દાસે આઠે પત્નીઓને સમ્યક્ત્વનું સ્વરૂપ સમજાવ્યુ. તે માટે તેઓ વચ્ચે વિવિધ દૃષ્ટાંતાની ચર્ચા પશુ થઈ. અહુન્દાસની આઠમી પત્ની કુદ લતા નાસ્તિક જેવી હતી. પરંતુ, તે પણ સમ્યક્ત્વના પ્રત્યક્ષ પ્રભાવ જોઈ પ્રતિબાધ પામી. પછી તેણે દીક્ષા ગ્રહણુ કરી. ગામ, સભ્યક્વથી ધ-આરાધનામાં લીન બનેલા અહન્દાસ શ્રેષ્ઠી કષ્ટમાંથી મુક્તિ મેળવે છે. સમ્યક્ત્વના પ્રગટ પ્રભાવ જોઈ ઘણુાં નગરજને જૈતધમ ના સ્વીકાર કરે છે. આ તે સયમ સ્વીકારી અહન્દાસ માક્ષપૂ મેળવે છે.
સમ્યક્ત્વ કૌમુદી'ની રચના સરળ ગદ્યપદ્યમાં કરી છે. કવિની ભાષા અને શૈલી કેવી છે તે એમની આરભની નીચેની *ડિકા વાંચવાથી સમજાશેઃ
वंदामहे महेच्छंत सूरिमार्यमुहस्तिनं यस्मादजनि सम्यक्त्वा के प्रः सप्रति भूपतिः ॥ ३ ॥ तथाहि । भगवंतः श्री वीरवि मोरन्वये दुर्धर मकरध्वज वीर विजयः जनितयशः समुदय धवलित घरावलय श्री स्थूलभद्रमुनींद्र शिष्यादश पूर्वा कूपारपारगम पटु प्रज्ञावज्ञात पुरुहूत सूरय । श्री आर्यसुहस्तिसूरयः कदाचिन्निर्विकल्प नवकल्प विहारोद्यता गौड - देशे पाटलिपुत्र पुर' सपरिवाराः प्राप्ता । प्राके वनप्रदेशेध्व तस्थिरे । तदा च देशचर्याविनोदेन विचरतस्तत्रयातस्य त्रिखंड भरता तर्वर्त्तिभूपालमाला पालितशासनस्य श्री सनति भूपस्य यथाविधि वंदित्वा निषणस्य 'पुरत एव ते । धर्मदेशना व्यधुः । भो महाराजनरजन्मार्यक्षेत्र सुकुल सकल करण पाटबादि समग्र सामग्री लामेपि दुर्लभ खलु सम्यक्त्व