________________
૩૯૬
મહાકવિ શ્રી જયશેખરસૂરિ - ભાગ ૨ જીવ (નરકાદિ જેમાં છે એવા સંસારરૂપી) કૂવામાં ક્યાંથી પડે ].
ચિત્તની ચપલતાના ત્યાગ વિશે તેઓ લખે છે: दुक्खाण खाणी खलु रागदेसा, ते हूति चिमिचलाचलंमि
શqનોન વર્ષ વિત્ત, વરમાળ કુન્નડ, ૨૨ હિની ખાણ જેવા રાગ ચલાચલ ચિત્તમાં હોય છે. જેમ સ્થભ સાથે બાંધેલો હાથી ચપલપણને ત્યાગ કરે છે, તેમ અધ્યાત્મગથી ચિત્ત ચપલતાને ત્યાગ કરે છે.]
કવિએ અહી સુંદર ઉપમા આપી છે, તેવી જ રીતે વાદળાંથી ઢંકાયેલા સૂર્યની ઉપમા આપતા તેઓ કહે છે:
जीव । सय चिज निम्भिम, तणुधणरमणी कुटुंब नेहेण'; मेहेण व दिणनाहो, छाइज्जसि तेअवतो वि. १५
[જેમ વાદળાંઓથી તેજસ્વી સૂર્ય પણ ઢંકાઈ જાય છે તેમ હે જીવ! તારી મેળે જ ઉત્પન્ન કરેલા શરીર, ધન, સ્ત્રી અને કુટુંબ નેહથી તું પણ શક્તિરૂપે કલેક પ્રકાશક તિરૂપ હેવા છતાંય આચ્છાદિત થાય છે]
વળી કવિ શરીરના શૃંગારની નિરર્થકતા દર્શાવતાં લખે છે : वरमत्तपाणण्हाय य, सिंगार विलेवणेहिं पुठो वि; निअपहुणो विहडतो, सुणएण वि न सरिसो देहो, १७
[ઉત્તમ જાતિનાં ભોજન, પાન, શંગાર અને વિલેપનથી પિષણ મેળવ્યા છતાં આ શરીર પોતાના માલિકને છોડી દે છે. શ્વાન જેટલી કૃતજ્ઞતા પણ તેનામાં નથી]
મનુષ્ય શરીરમાં પોતાના આત્મા પ્રત્યે શ્વાન જેટલી કૃતજ્ઞતા પણ નથી. વળી અભિલાષા એક પ્રકારની અને વર્તન અન્ય પ્રકારનું ધરાવનાર માટે તેઓ કહે છે: