________________
વિનતી સંગ્રહ
૩૬૯ આપણુઈ મનિ ઈસ્યું જિવિચારક, માણસ ભવ હક હિત સાર, પાછિલા દિન ગયા સવિ આલિઈ, માથુલા જિમ પડિયા ભવ જાલિઈ. ૬ તું કહુઈ કુશલરિદ્ધિ ન યાચઈ, કામિની મન ઘણુ ન વિમાચ આસ એટલી ચિત્તિ ઘરી જઈ, તાહરી કિમઈ સેવ કરી જઈ. ૭ ઈતિ શ્રી જ્યશેખરસૂરિતા સાહિલામંડન શ્રી આદિનાથ વિનતી.
વિવરણ સાહિલા નગરના શ્રી આદિનાથ પ્રભુને વિનતી કરતાં કવિ કહે છે કે
સાહિલા નગરમાં શ્રી આદિનાથ પ્રભુને ઉલસિત મનથી ભિન્ન ભિન્ન પ્રકારે અમે નમસ્કાર કરીએ છીએ. શ્રી જિનેશ્વર પ્રભુના સાચા ગુણેને અમે ગાઈશું. એટલી સુખ અને વચનની સફળતાને જાણીશું.
જે પાપ કર્યા તે પાપ કહેવાતાં નથી. જે અસદ ચિંતન હતું તે પણ હયામાં સમાતું નથી. પરંતુ હું હવે ભાભવની ભ્રમણને ઉમંગથી તેડી શ્રી આદિનાથ પ્રભુના ચરણમાં પ્રીતિ કરું છું.
આજે મારું સર્વ દુઃખ નાશ પામ્યું. આપની મૂર્તિનાં દર્શન કરતાં મનમાં રસ ઉત્પન્ન થાય છે. હે પ્રભુ! હું શિવગામી કારે થઈશ?
સૂર્યનાં હજાર કિરણ તરફ પ્રકાશે છે. છતાં પણ તે સૂર્ય રાગદ્વેષના તિમિરને જીતતું નથી. આપને જેવાથી જ જીવ રાગદ્વેષને જીતે છે અને તેને સંસાર પરિમિત બની જાય છે.
જેઓ અત્યંત ઘરધંધામાં પડેલા છે તેઓ ચીકણો સ્તુષિત ક બધેિ છે. પૂર્ણ ભાવનાથી જેઓ આપનાં દર્શન કરે છે તેઓ સકલ પાપપંક ધુએ છે. પિતાના મનમાં જ હું વિચારું છું કે હમણાં પ્રાપ્ત થયેલા મનુષ્યભવને સારવંત બનાવો જોઈએ. પૂર્વેના મ-૨૪