________________
વિનતી સંગ્રહ
૩૭ કુળમાં જન્મ થયેલ છે અને આપને ધર્મ પણ સાંભળવા મળે છે.
હે દેવાધિદેવ! આપના ચરણની કૃપાથી મને આટલી રિદ્ધિ પ્રાપ્ત થઈ છે. હવે મને સિદ્ધિ આપજે. એ ચિંતા હે પ્રભુ! આપ જ કરજે. હે લવ મી! બધા સંસારી છે આપની પાસેથી સિદ્ધિરૂપી શાશ્વત સુખને ઇરછે છે. | સર્વ લેકે નિરંતર અંતરગ શત્રુઓના ભયથી કરે છે અને ભયથી ભાગેલા તેઓ બીજા દેવોની સેવામાં રસ લે છે અને સંસારથી તપેલા તેઓ તેમની પાસે શાશ્વત સુખને માંગે છે. પરંતુ બિચાણ તેઓ જાણતા નથી કે મુક્તિ કેમ મેળવાય? શ્રી પાશ્વ પ્રભુની ભક્તિ કરતાં સર્વ વાંછિત સંપત્તિ મળે છે.
રાગદ્વેષાદિ તેથી જેઓ જિતાયેલા નથી તેઓ જ દેવાધિદેવ છે. વળી દેવાધિદેવ એ જ છે કે સ્ત્રીઓને વિલાસ જેમના ચિત્તને આનંદ પમાડતે નથી, જેમણે મહારાજાને સહેલાઈથી વિનાશ કર્યો છે અને કેવલજ્ઞાનના પ્રકાશમાં જેમણે ધર્મને પ્રકાર છે.
હું ચેકમાં ઊભા રહીને બેઠું છું તે સર્વ લોકો ભેગા થઈને સાંભળે. શ્રી વીતરાગદેવે અવર દેવની સર્વ જંજાળને મૂકી દીધી છે.
હે નાથ ! આપને તે પ્રકારે વીવું છું તેને એક જ ઉત્તર આપે. હે સ્વામી! સેવકની તે ભીડ અને પીડ લઈ લો. આપના એક જ વચનથી મનુષ્ય ભવસાગર તરી જાય છે. તે હે નાથી મારા માટે એક વચન બોલવામાં આપને આટલી આળસ કેમ?
હે શ્યામ વર્ણવાળા સ્વામી ! હું અત્યંત દુખી છું તેથી મોક્ષ માટે સહાયરૂપ એવા આપના ચરણનું શરણ સ્વીકાર્યું છે.
મથુરાના શ્રી પાર્શ્વપ્રભુને વિનતીરૂપ લખાયેલા આ કાવ્યમાં કવિએ એક બાજુ શ્રી પાર્શ્વપ્રભુને ગુણસંકીર્તન સહિત મહિમા ગાય છે, તે બીજી બાજુ ભવભ્રમણના પિતાના દુઃખને વ્યક્ત કર્યું છે. વળી કવિએ મિથ્યાત્વને કારણે અન્ય બિચારા લેકે ભૌતિક