________________
૩૪૮
સમે છે. બાળક બનીને દેવતાઓ પણ આવે છે અને કુવર ઋષભ સાથે સુક્ત મનથી રમે છે.
મહાકવિ શ્રી જયરોખરસૂરિ – ભાગ ૨
B
'કયારેક કાઈ ધ્રુવ મયૂર મનીને નાચે છે; મત્લાની કળા કરી ધરાને ધ્રુજાવે છે, ગીતા ગાવા સાથે તાલ પણ આપે છે. વળી કાઈક ધ્રુવ વાનર બનીને ઢાળ ઉપર ડાલે છે. કાઈક ભેંસનોને નિમળ જળને ઠહાળુ' બનાવી નાંખે છે; વૃક્ષા ઉપર બેસીને મધુર અવાજ કરે છે; હ સ મનીને ધીમી ધીમી ગતિએ ચાલે છે; ભમરા મનીને ગુજારવ કરે છે.
જે હસીને સ્વામી શ્રી ઋષભ તરફ દૃદ્ધિ કરે છે તેમને તે અમૃતમય દૃષ્ટિથી જુએ છે. રમતા એવા ઋષભકુમાર જોઈ ને માતાના મનમાં હું સમાતા નથી.
આ રીતે પ્રભુ શ્રી ઋષભકુમારના બાલ્યકાળ પસાર થઈ ગયા. તેથી કામદેવે પેાતાના તાલના પ્રારભ કર્યો. ચૌવનમાં પ્રભુનું ખળ વધ્યું અને પાંચ સે ધનુષ્યપ્રમાણ દેહવાળા તે થયા.
જગતપતિ જિનેશ્વરનાં યૌવનને જાણીને દૈવત્તા ઉત્સવ કરવા આવે છે. સુમ`ગલા અને સુનંદાની રાતદિવસ દેવીએ સેવા કરે છે, અને સુન દા શ્રી ઋષભકુમારને પરણે છે.
સુદર એવાં નયનાથી નારીએ જુએ છે, જાણે નાભિરાજાના દ્વારે નવ રસ પ્રગટથા છે, મરુāવી માતા આશિષ આપે છે. સ દિશાઓના લેાકેા આનદિત થાય છે.
'
પ્રભુના લાડકોડ પૂર્ણ કરીને, પ્રભુને પ્રણામ કરીને ઇન્દ્રે પેાતાને સ્થાને જાય છે. માલપણુથી જ અ°ગમાં રાગ નથી તેથી નાથ નિર તર ભાગાને ભાગવે છે.
ચારિત્રાદિ ગુણેાથી મહાન એવા ભરતરાજ સે પુત્રો થયા. વળી બ્રાહ્મી અને સુઉંદરી નામની એ પુત્રીઓ થઈ. આ શ્રી પ્રભુજીના પરિવાર હતા.