________________
૩૦૨
મહાકવિ શ્રી જયશેખરસૂરિ – ભાગ ૨
ચરણાને જે પ્રણામ કરે છે તે પૃથ્વીમ`ડલની શાભારૂપ પુણ્યના સમૂહને પ્રાપ્ત કરે છે.
શ્રી પાર્શ્વપ્રભુ અમૃત સમાન મધુર વાણીથી દેશના આપનારા, દાન આપવામાં કપવૃક્ષ સમાન, ગજેન્દ્રની લીલા સમાન ગતિવાળા, શીલમાં અનુપમ, ચંદ્રમા સમાન શીતલ અને સૂર્ય સમાન ઝળહળતી કાંતિવાળા, પર્વત સમાન ગુરુતર વક્ષસ્થળવાળા, જેમની હૃદયરૂપી વિશાલ ગુફામાં ગુણવાના વસે છે એવા,
આવા પ્રકારના સ્વામીને પ્રાપ્ત કરીને હૃદયમાં જે ઘણા ઉત્તમ ભાવા ધારણ કરીને શિવપુરના માર્ગ ઉપર આવી જઈએ તે ભવરૂપી દ્ધાએ ભાગી જાય છે.
સમગ્ર સંસારમાં ભમીને પણ મે' સારભૂત કાંઈ જોયું નહિ. જ્યાં પહોંચ્યાં ત્યાં હે દૈવ ! જન્મ, જા, મરણથી હુ' પીઢાા. કરાડી ઢવાને સેવ્યા અને સ વ્યાધિએ સામે લડયો, દીનતાને છેડી હું નિર્લજજ બન્યા છતાં કાઈ પણ કા'ની સિદ્ધિ ન પામ્યા.
હૈ પ્રભુ ! મનમાં મોટી આશા લઈને હમણાં આપની પાસે આવ્યા .. હે કરુણાસાગર પાર્શ્વપ્રભુ ! જેમ આપને ાગ્ય લાગે તેમ કરો.
આર્યા (દાદી), માતા, પિતા, ભાઈ, સ્વામી, ગુરુદન એ બધાંના સગમ હૈ પ્રભુ ! આપ જ છે. આપ ચિંતામણિ છે, કામધેનુ છે, કલ્પવૃક્ષ છે, કેવલજ્ઞાનરૂપી લક્ષ્મીની ક્રીડાથી યુક્ત છે અને કરુણારસથી સભર છે. હું પ્રભુ ! ત્રિભુવનમાં ઉપકારના ભારને વહન કરવામાં આપ ઋષભ સમાન છે.
શાશ્વત સુખ માટે આપની સેવામાં આસક્ત રહેનારાઓ અન્ય દેવેા દ્વારા કે મળતા ભૌતિક સુખની ઇચ્છા પશુ કેમ કરે? હે નાથ ! ચાર ગતિમાં હું' અશરણુ રહ્યો છુ. અને ક્રમમ્સ વડે ભ્રમાડેલા છું. હું જે સકલ દુઃખ પામ્યો છુ તે હું જિનરાજ 1 આપ પાતે જાણેા છે. દૈવયેાગે હમણાં મનુષ્યજન્મ મળ્યા છે. શ્રાવક