________________
૩૦
મહાકવિ શ્રી યશેખરસૂરિ- ભાગ ૨ છે. પ્રાચીન જૈન પ્રતિમાઓ વારંવાર જમીનમાંથી નીકળી આવે છે, કારણ કે ધરતીક, યુદ્ધ કે અન્ય વિપત્તિ વખતે જિનપ્રતિમાને વિધિપૂર્વક જમીનમાં ભંડારી દેવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. અહીં નેમિનાથ ભગવાનની પ્રતિમા, શાસનદેવી અખિકાની પ્રતિમા સહિત કેવી રીતે મળી આવી છે તે અને તેની ફરીથી પાટણમાં સુવર્ણકળશયુક્ત ભવ્ય જિનમંદિરના નિર્માણ પછી કયા દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી તેનું પણ વર્ણન કરવામાં આવ્યું છે.
અન્ય વિનતીની જેમ આ વિનતીમાં પણ કવિએ એતિહાસિક માહિતી વર્ણવવા સાથે પ્રભુ પાસે મોક્ષપ્રાપ્તિ માટે પ્રાર્થના કરી છે.
(80) શ્રી આદિનાથ વિનતિ સેત્રુજિ મંડાણ સામિ, સુણિ અહારીય વિનતીય, નાભિરાયકુલ કેઉં, મરુદેવિ – નંદણ આદિ જિ. ૧ તું માયા, તૂ તાત, તૂ બાંધવ, તું મુઝ ગુ, તું જિણ તિહુયણિ કાહુ, તૂ સુવિમગ્ર પયાસિ કરો. આ ઈણિ કારણિ જગનાહ કરું, વિનતીય જિમવર, તુહ આગલિ અબાહ વિણીય નથરિ અવયંસુ વર, ૩ નશ્ય તણા ગઈ દુખ પામ્યા પાપ પસાઈ, ઘણા તેહ કુ જાણુઈ સંખ જાણુઈ જે હુઈ નાણુધરે. ૪ તિરિય તણી મઈ જેનિ લાધી, લામય અતિ ઘણીય, ભૂખ તિહ નહિ તાયુ છેયણ લેયાણ સવિ મુણિય. ૫ અહમ જમ્મુ મgયાલ વશિવલિય પામીય વિવિહ પરે, કરીe પાવઈ ચંડુ પણ પુણુ પુથતક નયપુર. ૬ સહિયાં દુખ આશુત પુણરવિ આવી મણયભાવે, કુણહઈ સુધમ્મ પભાવિ, રિદ્ધિ ગવિય ભવે. ૭