________________
૩૦૮
મહાકવિ શ્રી જ્યશેખરસૂરિ-ભાગ ૨ માગસિરી પૂનમ તું થપિલ, જિણ તે હત્તા દિવસ એકપીઉ, તિણિ દિણિ ચઉવિ સંઘ, તૂ મંદિરિ મંડાવઈ રંગ ધન વેચતા લહરિ તરંગ, નિર્મલ ભાવિ અભ ગ. ૮ ભવ ભાવ8િ કિમ લાગટ ભઈ, નિત્ વિનવતાં પ્રભુ મનુચ્છથઈ સંભાલિ સુફખ નિવાસ, કરુણાનિધિ કેવલનાણું, પર પરિભવ આપ હણું જાણી, પૂરિ અહારી આસ. ૯ ઈતિ શ્રી જયશેખરસૂરિકૃતા શ્રી અરિકનેમિનાથ વિનતી.
વિવરણ પાટણ તીર્થમાં ઘણાં બધાં જિનમદિરે આજે પણ વિદ્યમાન છે. કવિશ્રી પાટણના અરિષ્ટનેમિ ભગવાનના મંદિરની યાત્રા કરવી વખતે કહે છે કેઃ
પાટણની અંદર બિરાજેલા શ્રી અરિષ્ટનેમિ પ્રભુને હે ભવ્યજને! ભાવપૂર્વક નિરતર પૂજે. તેમાં જરા પણ વિલંબ કરશે નહીં.
શ્રી નેમિનાથ પ્રભુના નિર્વાણ પછી ૨૨,૨૦૦ વર્ષે તથા વિક્રમ સંવત ૭૮૨ વર્ષને સમય ગયો ત્યારે પાટણ નામના ગામમાં આ બિંબ પ્રગટ થયું હતું.
કાલ સમાન ભય કર વનમાં સરસ્વતી નદી કલ્લોલ કરતી વહે છે. એ નદીના તટ ઉપર લાખારામ નામને એક વણઝારે આવ્યા. અને યક્ષને નમ્યો. એણે બાલ દિનકર જેવા યક્ષનાં દુર્લભ દર્શન
” અને ત્યાં જ અંબિકાદેવીએ આદેશ કર્યો. તે જ ક્ષણે હર્ષિત થઈને નજરે જેવાને માટે વણઝારના નાયકે સર્વ વાત સાંભળીને એ પ્રમાણે જંગલમાં પ્રવેશ કર્યો.
ત્યાં એક વૃક્ષની નીચે, જ્યાં ગાય પિતાની મેળે જ દૂધ ઝરતી હતી ત્યાં અવધિજ્ઞાન વડે શ્યામ વર્ણવાળા નેમિજિન તે વણઝારાને રેખાયા, સાથે સુપ્રતિષ્ઠિત પાર્શ્વનાથ ભગવાન તથા શાસનસ્વામિની